વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩,ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) માટે ભરતી

વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩ : તાજેરતમાં વડોદરા મહાનગર પાલિકા દ્રારા નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી માં ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) ની ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવશે. લાયક ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા અરજી કરી સકે છે આ લેખમાં આ ભરતી વિશે ની તમમાં મહીતી અને અરજી કઈ રીતે કરવી તેની માહિતી તમને મળી રહેશે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો અને જરૂરિ લોકો સુધી શેર કરો.

વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩

સંસ્થા નું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ)
અરજી મોડઓફલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ14 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ27 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://vmc.gov.in/

લાયકાત:

ઉમેદવાર , આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સામાન્ય અથવા વાણિજ્ય પ્રવાહથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે. વર્ષ 2016 બાદ સ્નાતક થયેલા ઉમેદવારનો આ ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતી માં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવાર ના મેરીટ નક્કી કરવામાં આવશે અને મેરીટના આધારે ઉમેદવાર નક્કી કરવામાં આવશે આખરી નિર્યણ સત્તાવાર વિભાગ નો રહેશે. આ ભરતી તાલીમ માટે બહાર પાડવામાં આવેલ તાલીમ પૂરી થતા ઉમેદવાર છૂટા થયેલ ગણવામાં આવશે.

અરજી કી રીતે કરશો ?

આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારે online સત્તાવાર વેબસાઈટ પર પોતાની નોધણી કરવાની રહેશે ત્યાર બાદ જરૂરિ પુરાવા સાથે અને પુરાવા ની ખરી નકલ સાથે નીચે આપલે સરનામાં પર તારીખ 27/૦૪/૨૦૨૩ પહેલા મોકલી આપવાની રહેશે. ટે પછી મળેલ અરજી માન્ય ગણાશે નહિ.

સરનામું : સામાન્ય વહીવટી વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/01, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા – 390209 ખાતે પોસ્ટ અથવા કુરિયર ના માધ્યમથી મોકલી આપો.

તમારી અરજી સમયસર પોહચી જાય એ રીતે મોકલી આપો.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

મહત્વ ની કડીઓ

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો :

વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩ છેલ્લી તારીખ કઈ છે

27/04/2023

વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩ અરજી મોડ કયો છે ?

ઓફલાઈન

વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩ કઈ પોસ્ટ માટે છે ?

ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ)

વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩ કેવી ભરતી છે

આં ભરતી તાલીમ માટે છે ને કરાર આધારિત છે

Leave a Comment