વિશ્વ ભારતી યુનિવર્સીટી ભરતી ૨૦૨૩,૭૦૯ જગ્યા ખાલી, લાયકાત 10 પાસથી ….

વિશ્વ ભારતી યુનિવર્સીટી ભરતી ૨૦૨૩ : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત બહાર આવી છે આ ભરતી વિશ્વ ભારતી યુનિવર્સીટી દ્રારા બહાર પાડવામ આવી છે આ ભરતી કુલ ૭૦૯ જેલી જગ્યા પર ભરતી કરવા માં આવશે આ ભરતી તમામ માહિતી આજે અપને આ લેખમાં લઈશું તો મિત્રો આ લેખને શાંતિ થી અને સંપૂર્ણ વાંચો.

વિશ્વ ભારતી યુનિવર્સીટી ભરતી ૨૦૨૩ |Visva Bharati Recruitment 2023

સંસ્થાનું નામવિશ્વ ભારતી યુનિવર્સિટી
પોસ્ટનું નામવિવિધ
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.visvabharati.ac.in/

કુલ પોસ્ટ અને જગ્યાઓ :

પોસ્ટનું નામકુલ ખાલી જગ્યા
રજીસ્ટ્રાર01
ફાઈનાન્સ ઓફિસર01
લાઇબ્રરીયન01
ડેપ્યુટી રજિસ્ટ્રાર01
ઈન્ટરનલ ઓડિટ ઓફિસર01
આસિસ્ટન્ટ લાઇબ્રરીયન06
આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર02
સેકશન ઓફિસર04
આસિસ્ટન્ટ05
અપર ડિવિઝન ક્લાર્ક29
લોઅર ડિવિઝન ક્લાર્ક99
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ405
પ્રોફેશનલ આસિસ્ટન્ટ05
સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ04
લાઇબ્રરી આસિસ્ટન્ટ01
લાઇબ્રરી અટેન્ડન્ટ30
લેબોરેટોરી આસિસ્ટન્ટ16
લાઇબ્રરી અટેન્ડન્ટ45
આસિસ્ટન્ટ એન્જીનીયર02
જુનિયર એન્જીનીયર10
પ્રાઇવેટ સેક્રેટરી07
પર્સનલ આસિસ્ટન્ટ08
સ્ટેનોગ્રાફર02
સિનિયર ટેક્નિકલ ઓફિસર02
ટેક્નિકલ આસિસ્ટન્ટ17
સિક્યુરીટી ઇન્સ્પેક્ટર01
સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ01
સિસ્ટમ પ્રોગ્રામર03

લાયકાત :

આ ભરતી માં વિવિધ પોસ્ટ છે માટે દરેક પોસ્ટ ના વિવિધ લાયકાત હોઈ સકે છે માટે ઉમેદવાર ને નમ્ર વિનતી છે કે નીચે આપેલ જાહેરાત માં વચે જેથી સચોટ અને સાચી માહિતી મળી રહે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતી ની પસંદગી લેખિત પરિક્ષા ના આધારે કરવામાં આવી સકે છે ત્યાર બાદ ઉમેદવાર ના ઈન્ટરવ્યું પણ લઇ સકે છે. અધરી નિર્યણ સત્તાવાર વિભાગ દ્રારા લેવામાં આવશે.વધુ માહિતી માટે જાહેરાત વાંચો

પગાર ધોરણ :

આ ભરતી નું પગાર ધોરણ નીચે પ્રમાણે આપેલ છે

પોસ્ટનું નામપગારધોરણ
રજીસ્ટ્રારરૂપિયા 37,400 થી 67,000
ફાઈનાન્સ ઓફિસરરૂપિયા 37,400 થી 67,000
લાઇબ્રરીયનરૂપિયા 37,400 થી 67,000
ડેપ્યુટી રજિસ્ટ્રારરૂપિયા 15,600 થી 39,100
ઈન્ટરનલ ઓડિટ ઓફિસરરૂપિયા 15,600 થી 39,100
આસિસ્ટન્ટ લાઇબ્રરીયનરૂપિયા 15,600 થી 39,100
આસિસ્ટન્ટ રજીસ્ટ્રારરૂપિયા 5,200 થી 20,200
સેકશન ઓફિસરરૂપિયા 9,300 થી 34,800
આસિસ્ટન્ટરૂપિયા 9,300 થી 34,800
અપર ડિવિઝન ક્લાર્કરૂપિયા 5,200 થી 20,200
લોઅર ડિવિઝન ક્લાર્કરૂપિયા 5,200 થી 20,200
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફરૂપિયા 5,200 થી 20,200
પ્રોફેશનલ આસિસ્ટન્ટરૂપિયા 9,300 થી 34,800
સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટરૂપિયા 5,200 થી 20,200
લાઇબ્રરી આસિસ્ટન્ટરૂપિયા 5,200 થી 20,200
લાઇબ્રરી અટેન્ડન્ટરૂપિયા 5,200 થી 20,200
લેબોરેટોરી આસિસ્ટન્ટરૂપિયા 5,200 થી 20,200
લાઇબ્રરી અટેન્ડન્ટરૂપિયા 5,200 થી 20,200
આસિસ્ટન્ટ એન્જીનીયરરૂપિયા 9,300 થી 34,800
જુનિયર એન્જીનીયરરૂપિયા 9,300 થી 34,800
પ્રાઇવેટ સેક્રેટરીરૂપિયા 9,300 થી 34,800
પર્સનલ આસિસ્ટન્ટરૂપિયા 9,300 થી 34,800
સ્ટેનોગ્રાફરરૂપિયા 5,200 થી 20,200
સિનિયર ટેક્નિકલ ઓફિસરરૂપિયા 5,200 થી 20,200
ટેક્નિકલ આસિસ્ટન્ટરૂપિયા 5,200 થી 20,200
સિક્યુરીટી ઇન્સ્પેક્ટરરૂપિયા 5,200 થી 20,200
સિનિયર સિસ્ટમ એનાલિસ્ટરૂપિયા 15,600 થી 39,100
સિસ્ટમ પ્રોગ્રામરરૂપિયા 15,600 થી 39,100

અરજી કઈ રીતે કરશો ?

  • સત્તાવાર વેબસાઈટ https://www.visvabharati.ac.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
  • તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની સબમિટ કરો
  • સબમિટ થઇ ગયા બાદ તેની પ્રિન્ટ લઇ લો .
  • હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
વિશ્વ ભારતી યુનિવર્સીટી ભરતી ૨૦૨૩

વારંવાર પૂછાતા પ્રશ્નો :

વિશ્વ ભારતી યુનિવર્સીટી ભરતી ૨૦૨૩ કુલ કેટલી પોસ્ટ છે

૭૦૯

વિશ્વ ભારતી યુનિવર્સીટી ભરતી ૨૦૨૩ અરજી મોડ કયો છે

online

વિશ્વ ભારતી યુનિવર્સીટી ભરતી ૨૦૨૩ છેલ્લી તારીખ કઈ છે

૧૬/૦૫/૨૦૨૩

વિશ્વ ભારતી યુનિવર્સીટી ભરતી ૨૦૨૩ સત્તાવાર વેબ કઈ છે ?

https://www.visvabharati.ac.in/

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

મહત્વ ની કડીઓ :

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment