વરાછા કો ઓપરેટીવ બેંક ભરતી : તાજેરતમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વરાછા કો ઓપરેટીવ બેંક ભરતી દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખનમાં લઈશું જેવી કે વય મર્યાદા અરજી કરવા ની રીત વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો અને જો તમારી આસપાસ જો લાયકા ઉમેદવાર છે તો તેને પણ આ શેર કરો.
વરાછા કો ઓપરેટીવ બેંક ભરતી
સત્તાવાર વિભાગ | ઘી વરાછા કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, સુરત |
પોસ્ટનું નામ | ક્લાર્ક |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | વરાછા, સુરત |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 22 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.varachhabank.com/ |
લાયકાત:
આ ભરતી માટે ઉમેદવાર કોઈ પણ માન્ય વિધાશાખા B.Com/BBA/BCA/M.Com/MBA/MCA ની પરિક્ષા પાસ કરેલી હોવી જરૂરિ છે તથા કમ્પ્યુટર નું બેસિક જ્ઞાન જરૂરિ છે સાથે અંગ્રેજી ભાષા નું જ્ઞાન જરૂરી છે.
વય મર્યાદા :
આ ભરતી માટે વધુમાં વધુ વય મર્યાદા ૨૮ વર્ષ નક્કી કરવામાં આવી છે આનથી વધુ ના ઉમેદવાર આ ભરતી માટે લાયક ગણાશે નહિ.
પગારધોરણ :
આ વિષય પર બેંક દ્રારા કઈ પણ માહિતી બહાર પાડવામાં આવી નથી પણ અમુક સોર્સ દ્વારા મેળવેલ માહિતી અનુસાર તમને આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ માસિક રૂપિયા 13,000 થી લઇ 20,000 સુધી પગાર મળી શકે છે.

અગત્યની તારીખો
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 22 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 એપ્રિલ 2023 |
અરજી કઈ રીતે કરશો ?
- ઘી વરાછા કો-ઓપરેટીવ બેંક લિમિટેડ સુરતની સત્તાવાર વેબસાઈટ https://www.varachhabank.com/ પર જાઓ
- તેમાં Career સેકશન માં જાઓ ત્યાં તમને Apply Now નું બટન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- આપેલ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.
વારંવાર પૂછાતા પ્રશ્નો :
વરાછા કો ઓપરેટીવ બેંક ભરતી નું નોકરી નું શહેર કયું છે
વરાછા, સુરત
વરાછા કો ઓપરેટીવ બેંક ભરતી છેલ્લી તારીખ કઈછે?
30/૦૪/૨૦૨૩
વરાછા કો ઓપરેટીવ બેંક ભરતી અરજી મોડ કયો છે ?
online
વરાછા કો ઓપરેટીવ બેંક ભરતી સત્તાવાર વેબ કઈ છે
https://www.varachhabank.com/
જરૂરી લિંક:
સત્તાવાર જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |