WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

TET 2 પરીક્ષા પેપર 2023: આજે લેવાયેલ પરીક્ષાનું સોલ્યુશન, પ્રશ્ન પત્ર અને સોલ્યુશન જુઓ

Rate this post

TET 2 પરીક્ષા પેપર 2023 પરીક્ષા તારીખ 23/04/23 : રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી માટે TET 2 પરીક્ષા નું આયોજન તારીખ 23 એપ્રિલ 2023 ના રોજ રવિવારે ગુજરાત રાજય માં કરવા માં આવ્યું હતું આ પરીક્ષા માં ઘણા વિદ્યાથી મિત્રો એ ભાગ લીધો છે .આ પરીક્ષા પ્રાથમિક શાળાઓમા ધોરણ 6 થી 8 મા શિક્ષક બનવા માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામા આવે છે.

સરકારી ભરતી અથવા અગામી સમય માં TET ની પરીક્ષા આપવા જતા વિદ્યાથી મિત્રો ને મદદ મળી સકે તે હેતુ થી અમે આજના લેખ માં TET 2 પરીક્ષા પેપર 2023 ,પરીક્ષા તારીખ 23 એપ્રિલ 2023 પેપર pdf મુકવા માં આવી છે .

TET 2 પરીક્ષા પેપર 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડરાજય પરીક્ષા બોર્ડ
પોસ્ટનું નામTET 2
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ23 એપ્રિલ 2023
આર્ટિકલ નો પ્રકારપરીક્ષા પેપર
સત્તાવાર વેબસાઇટhttps://www.sebexam.org

TET 1 પરીક્ષા પેપર 2023 કઈ રીતે ડાઉનલોડ કરવું

સવ પ્રથમ ગૂગલ માં સેર્ચ કરો studygovtexam.info

સર્ચ બાર માં સર્ચ કરો TET 2 પરીક્ષા પેપર 2023

તમારી સામે પોસ્ટ આવશે તે ઓપન કરો

પોસ્ટ માં નીચે PDF link થી પપર ડાઉનલોડ કરી લો

TET 2 પ્રશ્ન પેપર માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો