TET 2 પરીક્ષા: TET 2 ANSWER KEY, પ્રશ્ન પત્ર અને સોલ્યુશન જુઓ

TET 2 પરીક્ષા: TET 2 ANSWER KEY, પ્રશ્ન પત્ર અને સોલ્યુશ : પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ઘણા બધા લોકોએ ટેટુ ની પરીક્ષા તારીખ 23 4 2023 ના રોજ આપેલી હતી આ પરીક્ષામાં પ્રાથમિક શાળાઓ માટે ધોરણ 6 થી ધોરણ છ થી લઇ ધોરણ આઠ સુધીના શિક્ષકો માટે આ પરીક્ષા યોજવામાં આવેલી હતી આજે આપણે આ લેખમાં લેવામાં આવેલ પરીક્ષા ની આન્સર કી અને પેપર નું સોલ્યુશન આ લેખ દ્વારા મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચવા મારી નમ્ર અપીલ છે.

TET 2 પરીક્ષા: TET 2 ANSWER KEY, પ્રશ્ન પત્ર અને સોલ્યુશન જુઓ

સત્તાવાર વિભાગરાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાટેટ 2 ધોરણ 6 થી 8
પરીક્ષા તારીખ23/04/2023
સત્તાવાર વેબસાઇટSebexam.org
પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓ કે ઉમેદવારો પોતાના કેટલા માર્ક આવ્યા હશે કે કેટલા માર્ક મેળવશે એ વિષયની આતુરતા વધી જતી હોય છે અને ઉમેદવારો પોતાનો રેન્ક નક્કી કરવા માટે આન્સર કી કે પેપર સોલ્યુશન સાથે પોતાના આપેલ જવાબોને સરખાવતા હોય છે નીચે મુજબ અહીં વિષયવાર માહિતી આપેલ છે.
  • TET પેપર સોલ્યુશન પાર્ટ -1 2023
  • TET પેપર સોલ્યુશન ભાષા 2023
  • TET પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન 2023
  • TET પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન 2023

કેટલા ઉમેદવારે આપી પરીક્ષા.

ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ના શિક્ષકોની પરીક્ષા લગભગ બે લાખ બોતેર હજાર જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે આ પરીક્ષા વર્ષ 2018 પછી સીધી 2030 માં લેવામાં આવી છે જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરવા કે શિક્ષક બનવા માટે આ પરીક્ષામાં જોડાવા ઈચ્છે છે.

900 થી વધુ કેન્દ્ર ની વ્યવસ્થા.

રાજ્યના આઠ મહાનગરપાલિકામાં કુલ ૯૦૦થી વધુ કેન્દ્ર પર આ પરીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી આ પરીક્ષામાં અલગ અલગ વિષય માટે હજારો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેમાં ગુજરાતી માધ્યમ માટે, અંગ્રેજી મીડીયમ માટે, હિન્દી વિષય માટે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

મહત્વ ની કડીઓ

TET 2 ANSWER KEYઅહીં ક્લિક કરો
ગણિતવિજ્ઞાનનું A કેટેગરીનું પ્રશ્નપત્રઅહીં ક્લિક કરો
સામાજિક વિજ્ઞાનનું A કેટેગરીનું પ્રશ્નપત્રઅહીં ક્લિક કરો
ભાષાનું A કેટેગરીનું પ્રશ્નપત્રઅહીં ક્લિક કરો
TET 2 પ્રશ્ન પેપર માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment