TET 1 Result 2023: ટેટ વન રીઝલ્ટ જાહેર જે પણ મિત્રોએ ટેટસ ની પરીક્ષા આપી હોય તે લોકો સત્તાવાર વેબસાઈટ www.S ebexam.org પર જઈ પોતાનું રીઝલ્ટ ઓનલાઈન ચેક કરી શકે છે . ટેટ વન નું પરિણામ જાહેરનામું તમે ડાઉનલોડ કરવાની તમામ વિગત નીચે આપેલી છે તેને ફોલો કરી તમે સરળતાથી તમારું રિઝલ્ટ નું જાહેરનામું ડાઉનલોડ કરી શકો છો
TET 1 Result 2023
સંસ્થા | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEBG) |
પરીક્ષાનું નામ | ગુજરાત TET પરીક્ષા 2023 |
GTET પરિણામ તારીખ 2023 | 12મી મે 2023 |
પરીક્ષાનો સમયગાળો | 120 મિનિટ |
પરીક્ષાનું સ્તર | રાજ્ય |
પરીક્ષા પદ્ધતિ | ઑફલાઇન |
સત્તાવાર વેબસાઇટ | www.sebexam.org or www.ojas.gujarat.gov.in |

TET-1નું પરિણામ જાહેર થયું
સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા ટેટ વન નું પરિણામ જાહેર કરી દેવામાં આવી છે જે પણ લોકો પોતાનું રિઝલ્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તે લોકો પોતાનો કન્ફર્મેશન નંબર અને સીટ નંબર નાખી પોતાનું રીઝલ્ટ www.sebexam.org ડાઉનલોડ કરી શકે છે
TET-1 પરિણામ 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું
- સૌથી પહેલા www.sebexam.org વેબસાઈટ પર જાવ
- વેબસાઇટના પેજ ઉપર તમને નોટિસ બોર્ડમાં શિક્ષક યોગ્યતા કસોટી વન 2022 તેવી પરિણામ જાહેરનામું ફોર રીઝલ્ટ બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તમારા સામે એક નવું પેજ ખુલશે
- તેમાં તમારો કન્ફર્મેશન નંબર એને સીટ નંબર દાખલ કરી સબમીટ બટન પર ક્લિક કરો
- તમારું રિઝલ્ટ તમારી સામે આવી જશે
- રીઝલ્ટ ની પીડીએફ ડાઉનલોડ કરી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.
TET-1 પરિણામ 2023 link

– For Result Click Here