WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

TET 1 OMR Sheet 2023 , તમારા માર્ક્સ ની ગણતરી કરો OMR પરથી

Rate this post

TET 1 OMR Sheet 2023 : શું તમે TET 1 પરીક્ષા આપી છે ? શું તમે પણ સરકારી ભરતી ની તૈયારી કરો છો તો આ લેખ મિત્રો આપના માટે જ છે આ લેખ માં તમને TET 1 OMR Sheet 2023 કઈ રીતે ડાઉનલોડ કરવી તેના વિશે વાત કરશું .

TET 1 OMR Sheet 2023 :  રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી માટે ની પરીક્ષા  TET-1 પરીક્ષા 16 એપ્રિલ ના રોજ લેવાયેલ હતી જેમાં ઘણા બધા મિત્રો આ પરીક્ષા માં ભાગ પણ લીધો છે તેવા મિત્રો ને પોતાના મારા માર્ક્સ ની ગણતરી કરવા OMR ની જરૂર પડે છે જેથી તે પોતાના માર્ક્સ ની ગણતરી આસાની થી કરી સકે . TET  સતાવાર વેબસાઈટ દ્વારા TET 1 OMR Sheet 2023  જાહેર કરી દેવા આવી છે ડાઉનલોડ કરવા ની પ્રક્રિયા નીચે મુજબ ની છે .

TET 1 OMR Sheet 2023

TET 1 OMR Sheet 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડરાજય પરીક્ષા બોર્ડ
પોસ્ટનું નામTET 1
ટેટ 1 પરીક્ષા તારીખ16/04/2023
આર્ટિકલ નો પ્રકારપરીક્ષા પેપર
સત્તાવાર વેબસાઇટhttps://www.sebexam.org
OMR Sheet ડાઉનલોડ કેવી રીતે  કરવી ?

  • સવ પ્રથમ અધિકારક વેબસાઈટ પર જાવ https://prepostexam.com/
  • OMR Sheet વિકલ્પ પસંદ કરો
  • ત્યાર બાદ પરીક્ષા નામ અને રોલ નંબર નાખો
  • OTP દાખલ કરો
  • OMR Sheet ડાઉનલોડ કરો

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

મહત્વપૂર્ણ લિંક :

SEB TET 1 ની સત્તાવાર વેબસાઇટ
https://www.sebexam.org
TET 1  પરીક્ષા OMR Sheet ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
TET 1 પરીક્ષા પેપર 2023અહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો