WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

તલાટીની પરીક્ષામાં નવી અપટેડ , હસમુખ પટેલે કરી આ સ્પષ્ટતા

Rate this post

તલાટીની પરીક્ષામાં નવી અપટેડ : તાજેતરમાં તલાટી ની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે નવી અપડેટ બહાર આવી છે અપડેટ પરીક્ષાના ઉમેદવારો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે આ વિશે હસમુખભાઈ પટેલ સાહેબે સંપૂર્ણ સ્પષ્ટતા કરી છે આજે આપણે આ લેખમાં આવશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

તલાટીની પરીક્ષામાં નવી અપટેડ

તલાટી ની પરીક્ષા તારીખ 07 મે 2023 ના રોજ લેવામાં આવશે તથા આ પરીક્ષા એ જ ઉમેદવાર આપી શકશે જેને સંમતિ આપી છે આ સંમતિ તારીખ 20 એપ્રિલ 2023 સુધી ઉમેદવાર ઓનલાઇન મારફતે આપી શકશે આ પછી પોર્ટલ બંધ કરી દેવામાં આવશે.

તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર , અહી થી સંમતિ ફોર્મ ભરી દો
Talati Old Paper : તલાટી જૂના પેપર 2010 થી 2017 વર્ષના

તલાટી ની પરીક્ષા નું પેપર બપોરે 12 અને 30 કલાકે લેવામાં આવશે પરીક્ષાનું પેપર વહેલા આપવામાં આવશે નહીં એ બાબતે ઉમેદવારે ખાસ ધ્યાન લેવાની જરૂર છે.

તલાટી ના નવા અપડેટ માં હસમુખ પટેલ સાહેબે ટ્વિટ કરી જણાવ્યું હતું કે પરીક્ષા સમયસર લેવામાં આવશે તથા વહેલા પેપર આપવામાં આવશે નહીં. પરીક્ષા પહેલા ઉમેદવારનું સહી અને અંગૂઠા નું નિશાન લેવામાં આવશે આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે સંમતિ ન ભરનાર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

તલાટીની પરીક્ષામાં નવી અપટેડ

આ ઉપરાંત હસમુખ પટેલે ટ્વિટમાં એ પણ જણાવ્યું છે કે બિનજરૂરી વ્યય ન થાય તે માટે પૂર્વ મંજૂરી એટલે કે ઉમેદવારની સંમતિ લેવાનું નક્કી કરવામાં આવેલ છે કારણ કે ગત અઠવાડિયે લેવામાં આવેલ જુનિયર ક્લાર્ક ની પરીક્ષામાં ફક્ત 41% ઉમેદવાર જ હાજર રહેલા હતા. માટે સંમતિ પત્રકનું આયોજન કરવામાં આવેલ છે જેથી કોઈપણ વસ્તુ નો વ્યય ન થાય.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો