તલાટી પરીક્ષા પ્રશ્નપત્ર 2023 : ગુજરાત પંચાયત વિભાગ દ્વારા આજે એટલે કે 7 મેં 2023 ના રોજ તલાટી પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું . તલાટી માં અદાજીત 8 લાખ થી વધુ લોકો એ સંમતી પત્રક ભરાયા હતા . આજ ના લેખ માં સરકારી ભરતી ની તૈયારી કરતા ઉમેદવારો ને મદદ મળે તે હેતુ થી તલાટી પરીક્ષા પ્રશ્નપત્ર 2023 pdf મુકવા માં આવી છે .

તલાટી પરીક્ષા પ્રશ્નપત્ર 2023
બોર્ડનું નામ | GPSSB |
પરીક્ષા તારીખ | ૭ મેં 2023 |
પરીક્ષાનું નામ | તલાટી |
વર્ષ | 2023 |
કેટેગરી | તલાટી પરીક્ષા પ્રશ્નપત્ર 2023 |
પરિણામ ઘોષણા મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in/ |
તલાટી પરીક્ષા પ્રશ્નપત્ર 2023 કેવી રીતે મેળવું
સવ પ્રથમ ગૂગલ માં સેર્ચ કરો studygovtexam.info
સર્ચ બાર માં સર્ચ કરો તલાટી પરીક્ષા પ્રશ્નપત્ર 2023
તમારી સામે પોસ્ટ આવશે તે ઓપન કરો
પોસ્ટ માં નીચે PDF link થી પપર ડાઉનલોડ કરી લો
તલાટી પરીક્ષા પ્રશ્નપત્ર 2023 | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |