તલાટીની પરીક્ષામાં નવી અપટેડ, માત્ર 50% ઉમેદવારોએ જ સંમતિ

તલાટીની પરીક્ષામાં નવી અપટેડ : આજે આપણે આ લેખમાં તલાટી ની પરીક્ષા વિશે નવા અપડેટ ની તમામ માહિતી મેળવીશું સંમતિ પત્રક ભર્યા પછી કેટલા ઉમેદવારો પરીક્ષા આપશે અને કેટલા ઉમેદવારે પરીક્ષા આપવાનું ટાળ્યું તો આ બધી જ માહિતી માટે આલેખને સંપૂર્ણ વાંચવા વિનંતી છે.

તલાટીની પરીક્ષામાં નવી અપટેડ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ તલાટી ની પરીક્ષા માટે સંમતિ પત્ર મંગાવવામાં આવેલ હતા આ સંમતિ માં જે ઉમેદવારો ને પરીક્ષા આપવી હોય તેવા જ ઉમેદવાર આ સંમતિ પર પોતાની અરજી કરવાની રહેશે તેવું જાહેર કરવામાં આવેલી હતું

આ પરીક્ષામાં સંમતિપત્રના ભરનાર ઉમેદવારને બોર્ડ દ્વારા ફી પણ પરત કરવામાં આવશે નહીં તે પણ સ્પષ્ટ કરવામાં આવેલું હતું છતાં પણ આ પરીક્ષાનું સંમતિ પત્ર ઉમેદવારો 50% એ જ સંમતિપત્ર ભરેલ છે.

પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ની પરિક્ષામાં પ્રથમ વખત 23 લાખ ઉમેદવારોએ અરજી કરેલ હતી તેમાંથી બે વાર મળેલ અરજી અને બાદ કરતા ટોટલ 17.20 લાખ જેટલા ઉમેદવારો બચ્યા હતા. ત્યારબાદ ઉમેદવારોનો ગેરહાજરીના સતત વધારાને કારણે મંડળ દ્વારા સંમતિ પત્ર બહાર પાડવામાં આવ્યું તેમાં ફક્ત ૫૦ ટકા ઉમેદવારો એ જ આ સંમતિ પત્ર પરિપૂર્ણ કર્યું છે તો બાકીના ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.

સંપત્તિ પત્ર લેવાના મુખ્ય કારણ.

આજ વર્ષે ગુજરાત ગુજરાત પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવેલ જુનિયર ક્લાર્ક ની પરીક્ષામાં 41% વિદ્યાર્થીઓ કે ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા એટલે સરકાર દ્વારા સંમતિપત્ર ઉમેદવારે ભરવાનું ફરજિયાત કરવામાં આવી.

સંમતિ પત્ર નું મુખ્ય કારણ છે કે સરકાર દ્વારા વિવિધ સાધનોનું જેવું કે પેપર પ્રિન્ટિંગ કેન્દ્રની વ્યવસ્થા એ બધું જળવાઈ રહે તે હેતુથી સંમતિપત્ર ઉમેદવારોએ ફરજિયાત ભરવાનું રહેશે તેવું અસરકારક પગલું લેવાનું નક્કી કર્યું. સંમતિ પત્ર એ જ ઉમેદવાર છે જે લોકોએ પરીક્ષા ખરેખર આપવી છે જે લોકોએ પરીક્ષા નથી આપવી એ લોકો સંમતિપત્ર નહીં ભરી પોતાની ગેરહાજરીની નોંધ પહેલેથી જ કરાવી લેશે જેથી સરકારના કે બોર્ડના વિવિધ ખર્ચ સામે કંટ્રોલ કરી શકાય જેવા કે પ્રિન્ટિંગ ના કેન્દ્ર વ્યવસ્થા ના અડધા ખર્ચા પર અંકુશ મેળવી શકાય અને ખોટો વ્યય ન થાય

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

Leave a Comment