WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

OJAS Talati Exam Confirmation Form, તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર , અહી થી સંમતિ ફોર્મ ભરી દો

Rate this post

Talati Exam Confirmation Form : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા તારીખ 07-05-2023 ના રોજ તલાટી મંત્રી પરીક્ષા 2023 (Talati Exam 2023) યોજાય એવી નોટિફિકેશન ની જાણકારી મળી છે. સરકારે સંસાધનોનો ખોટો ઉપયોગ રોકવા નિર્ણય કર્યો છે, એટલે હવે સૌથી પહેલા ઉમેદવારોના પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે . અને ખાસ નોંધ કે કન્ફર્મેશન મળેલા ઉમેદવારો ને જ પરીક્ષા આપવા દેવામાં આવશે.

તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે ફોર્મ ભરવામાં આવેલ ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. તલાટી પરીક્ષાની ઉમેદવારોની કન્ફર્મેશન પ્રક્રિયા આજથી શરૂ થાય છે. તલાટી પરીક્ષાની આપવાની માંગ ઓનલાઈન જાહેર સેવા કેન્દ્ર (OJAS) દ્વારા કરાવવામાં આવેલ છે જેમાં ઉમેદવારોને કન્ફર્મેશન આપવાની જરૂર છે. કન્ફર્મેશન ન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.

Talati Exam Confirmation Form

OJAS Talati Exam Confirmation Form 2023

જાહેરાત ક્રમાંક10/2021-22
પોસ્ટ ટાઈટલOJAS Talati Exam Confirmation 2023
પોસ્ટ નામતલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર
કુલ જગ્યા3437+
તલાટી પરીક્ષા તારીખ 20237 મે 2023
સત્તાવાર વેબ સાઈટgpssb.gujarat.gov.in

તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર

તલાટીની પરીક્ષાની તારીખ 07-05-2023ના દિવસે લેવામાં આવ છે જેમાં ઉમેદવારોની સંખ્યાને બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ છે. ઉમેદવારોને પરીક્ષા આપવા માટેની સંમતિ આપવી પડશે જેમાં OJAS Talati Exam Confirmation 2023 સાથે નક્કી કરવામાં આવી છે

ઉમેદવારોએ ભરવાનું રહેશે પરીક્ષાનું સંમતિ ફોર્મ

  • જે ઉમ્મીદવાર તલાટીની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ એક ફોર્મ ભરવાનું રહેશે.
  • ઉમેદવારોએ આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને કન્ફર્મેશન ફોર્મ ભરવાનું રહેશે. મહત્વનું છે કે,
  • છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજાશે. જોકે, ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે નહીં પરંતુ હવે 7 મે, 2023ના રોજ લેવાશે.

Talati Exam 17,10,368 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી) ની સીધી ભરતી માટેની જાહેરાતમાં કુલ 17,10,368 ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભર્યા છે. આંકડા ખુબ મોટા છે તેથી GPSSB બોર્ડે પરીક્ષા આપવા માટેની સંમતિ લેવાનું આયોજન કર્યું છે જેનું ફોર્મ સરકારી ઓજસ પોર્ટલ પર તે ફ્રોમ ઓનલાઈન ફીલ કરવાનું રહેશે જેની તમામએ નોંધ લેવી .

મહત્વપૂર્ણ લિંક

તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો