ગુજરાત તલાટી અપડેટ 2023,તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારો ખાસ જાણી લે નવા ઉપડેટ

ગુજરાત તલાટી અપડેટ 2023 :તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારો ખાસ જાણી લે નવા ઉપડેટ : ગુજરાત ભરમાં ઉમેદવારો તલાટીની પરીક્ષા માટે અડીખમ તૈયારી કરી રહ્યા છે આ પરીક્ષાની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે અને આ પરીક્ષા સાતમે 2023 ના રોજ લેવામાં આવશે. તેવામાં અત્યારે હસમુખ પટેલ સાહેબે સંમતિપત્ર ની વ્યવસ્થા કરી હતી તેવામાં કોલ લેટર જાહેર થયા છે કોલ લેટર 7.76 લાખ ઉમેદવાર હોય ડાઉનલોડ કર્યા છે આ અગાઉ સંમતિ પત્રક 8.64 લાખ જેટલા ઉમેદવારે આપ્યા હતા વ્યવસ્થાના ભાગરૂપે હસમુખ પટેલ સાહેબ દ્વારા જણાવવામાં આવેલ કે જે ઉમેદવારોને ખરેખર પરીક્ષા આપવી હોય તેવા જ ઉમેદવારો સંમતિપત્ર ભરે.

તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારો ખાસ જાણી લે નવા ઉપડેટ

7મે મેના રોજ ગુજરાત ભરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવાની છે જ્યારે ૯૦ ટકા જેટલા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે પરીક્ષાની તૈયારી માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે પરીક્ષાની સમિતિઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે કોલ લેટર ડાઉનલોડ કરવાના ઉમેદવારોની સંખ્યા લગભગ 7.76 લાખ જેટલા છે.

ગુજરાત તલાટી અપડેટ 2023

GPSSB દ્વારા તલાટી પરીક્ષા કેન્દ્રમાં સરનામા માં ભૂલ હોવાથી પરીક્ષા કેન્દ્ર માં ફેરફાર ફેરફાર કરવામાં આવેલ છે. તલાટી કોલ લેટર 2023 ojas.gujarat.gov.in પોર્ટલ જાહેર થશે. ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવાના ફરજીયાત રહશે. કોલ લેટર ડાઉનલોડ કરવાનો તારીખ અને સમય: 27-04-2023, બપોરે 01:00 થી 07-05-2023, બપોરે 12:30 સુધીનો છે.

ગુજરાત તલાટી અપડેટ 2023

પરીક્ષામા વ્યવસ્થા અંગે હસમુખ પટેલે જણાવ્યું કે, જે જિલ્લાનો ઉમેદવાર હોય તેને તે જિલ્લામાં કેન્દ્ર ફાળવાયુ નથી. ઉમેદવારોના હિતમાં અને પ્રમાણિક લોકો સરકારમા આવે તેવો અમારો પ્રયાસ છે. હાલ અમે નોંધ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં ઉમેદવારોની સંખ્યા વધુ છે. તેથી તેમને મહેસાણા, પાટણ અને અમદાવાદ સુધી કેન્દ્રો ફાળવાયા છે. તેઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસટી અને રેલવે દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવશે. 

જુનિયર ક્લાર્કની પરીક્ષા કરતા વધુ ઉમેદવાર
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કુલ 3.92 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. ત્યારે તલાટીની પરીક્ષામાં તેના કરતા બમણા ઉમેદવારો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 9 લાખ ઉમેદવારો નોંધાયા હતા, પરંતુ માત્ર 3.92 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

તલાટી અભ્યાસક્રમ 2023, તલાટી કમ મંત્રી સિલેબસ pdf
Talati Old Paper : તલાટી જૂના પેપર 2010 થી 2017 વર્ષના, તલાટી ની પરીક્ષા આપવાની છે એક વાર જોઈ લો આ પેપર
Talati Call Latter 2023 , તલાટી કોલ લેટર ડાઉનલોડ કરવા અહી કિલક કરો

Leave a Comment