Talati Call Latter 2023 : તલાટી ક્રમ મત્રી કોલ લેટર ડાઉનલોડ થવાના સ્ટાર્ટ તી ગયા છે ઓજસ ગુજરાત ની સતાવાર વેબસાઈટ પર જો તમારે પણ તલાટી ની પરીક્ષા આપવાની હોય તો નીચે આપેલ લીનક ની મદદ થી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો .
આજે આપને આ લેખ માં આપને Talati Call Latter 2023 વિશે માહિતી મેળવીશું , અને કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા તે અંગે ની પણ વાત આ લેખ માં આપને કરીશું
Talati Call Latter 2023
જાહેરાત ક્રમાંક | 10/2021-22 |
પોસ્ટ ટાઈટલ | OJAS Talati Exam Confirmation 2023 |
પોસ્ટ નામ | તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર |
કુલ જગ્યા | 3437+ |
તલાટી પરીક્ષા તારીખ 2023 | 7 મે 2023 |
કોલ લેટર ડાઉનલોડ | 27-04-2023, 01:00 pm to 07-05-2023, 12:30 pm |
સત્તાવાર વેબ સાઈટ | gpssb.gujarat.gov.in |
Talati Call Latter 2023 |તલાટી પરીક્ષા કોલ લટેર તારીખ જાહેર
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા તલાટી પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે ઉમેદવારો ગુરુવાર તારીખ 27-04-2023 01:00 pm થી લઇ ને પરીક્ષા તારીખ 07-05-2023, 12:30 pm સુધી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી સક્સે
તલાટી પરીક્ષા કોલ લટેર કઈ રીતે ડાઉનલોડ કરવો ?
- સાવ પ્રથમ ઓજસ ગુજરાત ની સતાવાર વેબસાઈટ પર જાઓ https://ojas.gujarat.gov.in/
- ત્યાર બાદ હોમ પેજ પર Call Latter વિકલ્પ પર કિલક કરો
- ત્યાર બાદ જાહેરાત ક્રમાંક GPSSB/202122/10 પસંદ કરો
- તમારો કન્ફર્મેશન નંબર” અને “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.
- ત્યાર બાદ તમારો કોલ લેટર તમારી સામે આવી જશે .
- તમારા કોલ લેટર ની A4 સાઈઝ pdf ડાઉનલોડ કરી લો

GPSSB તલાટી કોલ લેટર | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |