Talati Call Latter date : ગુજરાત પચાયત વિભાગ દ્વારા તલાટી ની પરીક્ષા નું આયોજન ૭ મેં 2023 રોજ કરવા માં આયુ છે તે અંગે આગવું વિદ્યાથી મિત્રો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવેલ છે . અને ખાસ નોંધ કે કન્ફર્મેશન મળેલા ઉમેદવારો ને જ પરીક્ષા આપવા દેવામાં આવશે.
આજે આપને આ લેખ માં આપને Talati Call Latter date વિશે માહિતી મેળવીશું , અને કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા તે અંગે ની પણ વાત આ લેખ માં આપને કરીશું
Talati Call Latter date 2023
જાહેરાત ક્રમાંક | 10/2021-22 |
પોસ્ટ ટાઈટલ | OJAS Talati Exam Confirmation 2023 |
પોસ્ટ નામ | તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર |
કુલ જગ્યા | 3437+ |
તલાટી પરીક્ષા તારીખ 2023 | 7 મે 2023 |
કોલ લેટર ડાઉનલોડ | 27-04-2023, 01:00 pm to 07-05-2023, 12:30 pm |
સત્તાવાર વેબ સાઈટ | gpssb.gujarat.gov.in |

તલાટી પરીક્ષા કોલ લટેર તારીખ જાહેર
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા તલાટી પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે ઉમેદવારો ગુરુવાર તારીખ 27-04-2023 01:00 pm થી લઇ ને પરીક્ષા તારીખ 07-05-2023, 12:30 pm સુધી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી સક્સે
તલાટી પરીક્ષા કોલ લટેર કઈ રીતે ડાઉનલોડ કરવો ?
- સાવ પ્રથમ ઓજસ ગુજરાત ની સતાવાર વેબસાઈટ પર જાઓ https://ojas.gujarat.gov.in/
- ત્યાર બાદ હોમ પેજ પર Call Latter વિકલ્પ પર કિલક કરો
- ત્યાર બાદ જાહેરાત ક્રમાંક GPSSB/202122/10 પસંદ કરો
- તમારો કન્ફર્મેશન નંબર” અને “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.
- ત્યાર બાદ તમારો કોલ લેટર તમારી સામે આવી જશે .
- તમારા કોલ લેટર ની A4 સાઈઝ pdf ડાઉનલોડ કરી લો
GPSSB તલાટી કોલ લેટર | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |