Talati Answer Key 2023, આવતી કાલે જાહેર થશે તલાટી  આન્સર કી 

Talati Answer Key 2023 : ગુજરાત પંચાયત વિભાગ દ્વારા હાલમાં તલાટી કમ મંત્રી એક્ઝામ સાતમી મે 2023 ના રોજ યોજાય હતી તેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હતો તો આજે આપણે વાત કરવાના છીએ કે તલાટી કમ મંત્રીની આન્સર કી અંગે મહત્વના ન્યુઝ હસમુખભાઈ પટેલ સાહેબ Tweet ના માધ્યમથી આપણને જણાવ્યા છે.

તલાટી પરીક્ષા આન્સર કી 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામતલાટી કમ મંત્રી
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ07 મે 2023
આર્ટિકલ નો પ્રકારપરીક્ષા પેપર
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/

હસમુખ સર નું ટ્વિટ

હસમુખભાઈ પટેલે પોતાની દ્વારા જણાવવામાં આવી છે કે તલાટી કમ મંત્રીની આન્સર કી આવતી કાલે જાહેર કરવામાં આવશે

તલાટી આન્સર કી કઈ રીતે ડાઉનલોડ કરશો?

  • – સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ gpssb.gujarat.gov.in પર જાઓ.
  • – જમણી બાજુ આપેલ મેનુમાં આપેલ Answer Key ઓપ્શન પર ક્લિક કરો.
  • – જાહેરાત ક્રમાંક અને જાહેરાત નામ જુઓ.
  • – Talati લખ્યું હશે તેની સામે PDF File હશે તે ડાઉનલોડ કરો.

મહત્વપૂર્ણ લિંક :

GPSSB તલાટીની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
તલાટી આન્સર કી ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
તલાટી પરીક્ષા OMR sheetઅહીં ક્લિક કરો
તલાટી પરીક્ષા પેપર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો

Leave a Comment