Talati Answer Key 2023 : ગુજરાત પંચાયત વિભાગ દ્વારા હાલમાં તલાટી કમ મંત્રી એક્ઝામ સાતમી મે 2023 ના રોજ યોજાય હતી તેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હતો તો આજે આપણે વાત કરવાના છીએ કે તલાટી કમ મંત્રીની આન્સર કી અંગે મહત્વના ન્યુઝ હસમુખભાઈ પટેલ સાહેબ Tweet ના માધ્યમથી આપણને જણાવ્યા છે.
તલાટી કમ મંત્રીની ઓએમઆર શીટ ઓફિસિયલ વેબસાઈટ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે જે પણ મિત્રો ઓએમઆર શીટ ડાઉનલોડ કરવા માગતા હોય તો ઓફિસિયલ વેબસાઈટ પર થી ડાઉનલોડ થઈ શકે છે અથવા નીચે આવેલી ડાયરેક્ટ લીંક દ્વારા પણ તમે ડાઉનલોડ કરી શકો છો.
Gujarat 12 Commerce Result 2023, ધોરણ 12 કોમર્સ પરિણામ બાબતે મહત્વ ના સમાચાર |
રેશનકાર્ડનો નવો નિયમ લાગુ..! કેન્દ્ર સરકારના નિર્ણયથી રેશનકાર્ડ ધારકોને મોટી રાહત |
તલાટી પરીક્ષા આન્સર કી 2023
જોબ રિક્રુટમેન્ટ બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી |
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ | 07 મે 2023 |
આર્ટિકલ નો પ્રકાર | પરીક્ષા પેપર |
સત્તાવાર વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in/ |
હસમુખ સર નું ટ્વિટ
હસમુખભાઈ પટેલે પોતાની દ્વારા જણાવવામાં આવી છે કે તલાટી કમ મંત્રીની આન્સર કી મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે
તલાટી પરીક્ષા આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી ?
- GPSSB તલાટી ની જો આન્સર કી તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો નીચે આપેલા આ પ્રોસેસના આધારે તમે તમારી આન્સર કી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો .
- સૌપ્રથમ ગૂગલમાં સર્ચ કરો https://studygovtexam.info/
- ત્યારબાદ તમારી સામે વેબસાઈટ ઓપન થઈ જશે
- ત્યારબાદ નેવિગેશન મેનુમાં તમારે સર્ચ કરવાનું રહેશે તલાટી આન્સર કી 2023
- તમારી સામે એક આર્ટીકલ આવી જશે કે આર્ટિકલ લિંક પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ આર્ટીકલ માં ઈમ્પોર્ટન્ટ લિંક્સ માં જઈ આન્સર કી ડાઉનલોડ પર ક્લિક કરી તમે તમારી આન્સર કી ડાઉનલોડ કરી શકો છો
- વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ http://gpssb.gujarat.gov.in/પર વિઝીટ કરી શકો છો

મહત્વપૂર્ણ લિંક :
GPSSB તલાટીની સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
તલાટી આન્સર કી ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
તલાટી પરીક્ષા OMR sheet | અહીં ક્લિક કરો |
તલાટી પરીક્ષા પેપર ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |