Talati Answer Key 2023 | talati answer key 2023 ojas : ગુજરાત પંચાયત વિભાગ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા 7 મે 2023 ના રોજ ગુજરાત ખાતે યોજાઇ હતી . આ પરીક્ષામાં ઘણા બધા મિત્રોએ ભાગ લીધો હતો તલાટી કમ મંત્રીની ઓએમઆર શીટ gpssb.gujarat.gov.in પર જાહેર કરી દેવામાં આવી છે આજના આર્ટીકલ માં આપણે વાત કરીશું કે તલાટી કમ મંત્રીની આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે તે કઈ રીતે ડાઉનલોડ કરવી
Talati Answer Key 2023
જોબ રિક્રુટમેન્ટ બોર્ડ
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામ
તલાટી કમ મંત્રી
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ
07 મે2023
આર્ટિકલ નો પ્રકાર
પરીક્ષા પેપર
સત્તાવાર વેબસાઇટ
https://gpssb.gujarat.gov.in/
How to download Talati Answer Key 2023
ગુજરાત પંચાયત વિભાગની સત્તાવાર વેબસાઈટ gpssb.gujarat.gov.in પર જાવ.
વેબસાઇટ ખુલ્યા બાદ લેટેસ્ટ અપડેટ વાળા વિકલ્પને જુઓ
ક્યા તમને જીપીએસસી તલાટી કમ મંત્રીની આન્સર કી ની પીડીએફ જોવા મળશે તેના પર ક્લિક કરો
તો બાકીતો છેલ્લે તમારા ગુજરાત તલાટી પરીક્ષાની આન્સર શીટના પેપર સેટ મુજબ ડાઉનલોડ કરો (શ્રેણી A, B, C અને D) સ્ક્રીન પર દેખાશે.
હવે સત્તાવાર કી દ્વારા તમારા ગુણ (પ્રશ્ન/જવાબ)ની ચકાસણી કરો. વધુ ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.