WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

SMC Teacher Bharti 2023 |સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયક માટે ભરતી,પગાર ₹ 31,340

Rate this post

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયક માટે ભરતી : તાજેતર માં નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયક માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી માં લગભગ ૭ જેટલી જગ્યા ખાલી છે લાયક ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા અરજી કરી સકે છે આ ભરતી તમમાં માહિતી આ લેખ માં આપણે મેળવીશું તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો અને જરૂરિયાત વાળા ઉમેદવાર પાસે પહોચાડો.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયક માટે ભરતી

સત્તાવર વિભાગ મહાનગરપાલિકા સુરત
પોસ્ટનું નામશિક્ષણ સહાયક
નોટિફિકેશનની તારીખ11 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ13 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ27 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.suratmunicipal.gov.in/

વય મર્યાદા :

આ ભરતી માટે વધુમાં વધુ વય ૩૭ વર્ષ નક્કી કરવામાં આવી છે વધુ માહિતી માટે નીચે આપલે જાહેરાત એક વાર વાચી લેવી ઉમેદવારે અરજી કરતા પહેલા એક વાર જાહેરાત શાંતિ થી વાંચી લેવી.

લાયકાત :

આ ભરતી શિક્ષણ સહાયક ની ખાલી જગ્યા માટે છે એટલે કે શિક્ષક માટે છે અહી અલગ અલગ વિષય માટે અલગ અલગ જગ્યા છે અને તેમાં અલગ અલગ લાયકાત ની જરુરુ પડે છે માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

પગારધોરણ

સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા 31,340 ચુકવવામાં આવશે ત્યારબાદ 4,200 ના ગ્રેડ પે અનુસાર રૂપિયા 9,300 થી 34,800 તથા 35400 થી 1,12,400 સુધી ચુકવવામાં આવશે. વધુ માહિતી જાહેરાત જરૂર જોઈ લેવી.

આ પણ વાચો

 ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ભરતી , અરજી કરવાની છેલ્લી તારીખ 02 મે 2023
IIT Gandhinagar Bharti 2023,પરીક્ષા વગર સીધી ભરતી 
SBI Recruitment 2023,1031 જગ્યાઓ
વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩,
મફત સિલાઈ મશીન યોજના 2023 

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ તેમના જેતે કોર્સના મેરીટ બહાર પાડવામાં આવશે તથા TAT માં મેળવેલ ગુણ ને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

મહત્વ ની તારીખ

  • અરજી શરૂવાત ની તારીખ : 13 એપ્રિલ 2023
  • અંતિમ તારીખ :27 એપ્રિલ 2023

અરજી કઈ રીતે કરશો ?

  • સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ને સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે

વારંવાર પૂછાતા પ્રશ્નો :

શિક્ષણ સહાયક માટે ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

27 એપ્રિલ 2023

સત્તાવાર વેબ કઈ છે?

https://www.suratmunicipal.gov.in/

પગાર કેટલો ચૂકવામાં આવશે ?

31,340 ફિક્ષ પાંચ વર્ષ માટે

પસંદગી સેના આધારે કરવામાં આવશે ?

મેરીટ ના આધારે

મહત્વની લીંક

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો