SBI WhatsApp service: એસબીઆઈ ભારતની સૌથી મોટી બેંક છે જે સમય સમય પર નવી સુવિધાઓ લોન્ચ કરે છે. હાલમાં, એસબીઆઈ એક નવી સુવિધા જાહેર કરી છે જેનું નામ છે SBI WhatsApp બેન્કિંગ સર્વિસ. આ સેવા દ્વારા, એસબીઆઈ ના મેમ્બર ના પાસે મોબાઇલ ફોન હોઈ તો ખાતા સંબંધિત કોઈપણ માહિતી જેવી કે વિત્તીય વ્યવસ્થા નીતિ, બેંકિંગ સુવિધાઓ તપાસી શકે છે. આ બેન્કિંગ સેવા સભ્યોને બહુ સારી રીતે સુવિધા આપે છે.ચાલો તો આ સર્વિસ વિશે આ લેખમાં માહિતી મેળવીએ.

SBI WhatsApp service – SBI WhatsApp બેન્કિંગ સર્વિસ
પોસ્ટનું નામ | SBI WhatsApp service |
બેંક નું નામ | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) |
સ્થળ | ભારત |
લાભ | બેંક સર્વિસ |
સત્તાવાર વેબ સાઈટ | onlinesbi.com |
SBI બેંકમાં જવાની જરૂર નથી
આ SBI બેન્ક દ્વાર દેશમાં કરોડો ગ્રાહકો બેંકિંગ સુવિધાઓની લાભો ઉઠાવવા હોય છે. SBI બેંકે પણ તેની સુવિધાઓનું સરળીકરણ કરી જાહેર કરી છે જેનાથી કસ્ટમરોને ફાયદો થઈ શકે છે. સાથે, SBIનું પોતાના ઓફિશ્યિલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા વોટ્સએપ બેંકિંગ સેવાની ઘોષણા કરી છે.
આ પણ વાચો
SBI WhatsApp બેંકિંગ સર્વિસના લાભ
SBI WhatsApp service સેવા દ્વારા ગ્રાહકો તેમના મિની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ જોઈ શકે છે, એટલે એક સરળ રીતે બેંકિંગ સુવિધા સરું કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ લેવા માટે, જે ગ્રાહકો એ બેન્ક માં મોબાઇલ નંબર રજીસ્ટર કરેલ છે, તે મોબાઇલ નંબર પરથી “HI” લખીને +91 9022690226 પર સંદેશ કરવો. પછી તમે મીની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ જોઈ શકો છો.
SBI WhatsApp service રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ?
- હવે જો તમારે SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ મેળવવો હોય તે માટે તમારે સૌપ્રથમ તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. હવે એ સવાલ આવે કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તો તેની તમામ માહિતી અહીંયા આપેલી છે .
- રજીસ્ટ્રેશન માટે તમારે WAREG લખીને ત્યાર બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર (WAREG A/c No) ટાઈપ કરો
- હવે તમે આ મેસેજ 7208933148 નંબર પર મોકલો.
- એક વાત નું ખાસ ધ્યાન રાખજો કે આ મેસેજ તમારે બેંકમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હતો તેના પરથી મોકલવાનો રહેશે.
- લાસ્ટ માં રજીસ્ટ્રેશન થઇ ગયા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના WhatApp નંબર પરથી કન્ફર્મેશન મેસેજ આવશે. ત્યારબાદ તમે SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ લઈ શકશો.
મહત્વપૂર્ણ લિંક
SBI WhatsApp service રજીસ્ટ્રેશ માહિતી | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબ સાઈટ | અહીં ક્લિક કરો |