SBI Recruitment 2023,1031 જગ્યાઓ પર બમ્પર ભરતી

SBI Recruitment 2023 : તાજેરત માં sbi દ્રારા નવી ભરતી ની જાહેરત બહાર મૂકી છે આ ભરતી માં કુલ ૧૦૩1 ખાલી જગ્યા માટે બહાર પાડવામાં આવી છે લાયક ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા અરજી online મારફતે કરી સકે છે આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમમાં માહિતી આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા લાયકાત અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો અને બીજા લોકો સીધી પણ પહોચાડો.

SBI Recruitment 2023

સતાવાર વિભાગSBI Recruitment
કુલ પોસ્ટ૧૦૩૧
અરજી મોડonline
અરજી કરવા ની છેલ્લી તારીખ30 એપ્રિલ, 2023
સત્તાવાર વેબhttps://bank.sbi/
SBI Recruitment 2023

પોસ્ટનું નામ

  • Channel Manager Facilitator -Anytime Channels (CMF-AC) :: 821 જગ્યાઓ
  • Channel Manager Supervisor- Anytime Channels (CMS-AC) :: 172 જગ્યાઓ
  • Support Officer- Anytime Channels (SO-AC) : 38 જગ્યાઓ

આ ભરતી sbi ના નિવૃત થયેલ ઉમેદવાર માટે જ બહાર પાડવામાં આવી છે જેથી જરૂરિયાત મંદ લોકો ને રોજગાર મળી રહે આ ભરતી માં ફક્ત sbi ના નિવૃત થયેલા કર્મચારી જ અરજી કરી સકે છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

વય મર્યાદા

SBI બેંક ભરતી 2023 માટે ઓછામા ઓછી ઉંમર 60 વર્ષ અને વધુમા વધુ ઉંમર 63 વર્ષ રાખવામાં આવી છે. વય મર્યાદા ગણતી વખતે 1 એપ્રિલ, 2023 ને આધાર તરીકે ધ્યાનમાં રાખીને ઉંમરની ગણતરી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 માટે અરજદારો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ અથવા અધિકારીઓ હોવા જોઈએ.વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

પસંદગી પ્રકિયા :

આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઈન્ટરવ્યું ના આધારે કરવાંમાં આવશે અરજી કર્યા બાદ મળેલ અરજી ની તપાસ કરવામાં આવશે ત્યાર બાદ ઈન્ટરવ્યું લેવામાં આવશે પછી પસંદ થયેલ ઉમેદવાર ના પુરાવા અને મેદીકલ તપાસ કરવાંમાં આવશે.

પગાર ધોરણ

Channel Manager Facilitator :Rs.36,000/- પ્રતિ માસ
Channel Manager Supervisor :Rs.41,000/- પ્રતિ માસ
Support Officer :Rs.41,000/- પ્રતિ માસ

અરજી કઈ રીતે કરશો :

  • SBI ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ https://www.sbi.co.in/web/careers ઓપન કરો.
  • તેમાં હોમ પેજ પર રિક્રુટમેન્ટ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે SBI ભરતી 2023 ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે..
  • ત્યારબાદ ઉમેદવારે Apply Online પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી, ઉમેદવારે અરજી ફોર્મમાં માંગવામા આવેલી તમામ માહિતી શાંતિ થી ભરો .
  • પછી તમારા જરૂરી ડોકયુમેંન્ટ, ફોટો અને સહી અપલોડ કરો.
  • તેને ફાઈનલ સબમિટ કરવાનું રહેશે.
  • તેની પ્રિન્ટ લઇ લો.

અગત્યની તારીખ

  • ફોર્મ ભરવાના શરૂ તારીખ 01 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ, 2023

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

વારંવાર પૂછાતા પ્રશ્નો

SBI Recruitment 2023માં કુલ પોસ્ટ કેટલી છે ?

૧૦૩૧

SBI Recruitment 2023 ની અરજી માટે છેલ્લી તારીખ કઈ છે

30/04/2023

SBI Recruitment 2023 કોના માટે છે ?

આ ભરતી sbi ના નિવૃત થયેલ કર્મચારી માટે છે

વય મર્યાદા કેટલી છે.

૬૦ થી ૬૩ વર્ષ

SBI Recruitment 2023 પસંદગી સેના આધારે છે ?

ઈન્ટરવ્યું ના આધારે

મહત્વ ની લીંક :

SBI Recruitment 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી લીંકઅહીં ક્લિક કરો
હોમ પેજ બીજી ભરતી માટેઅહી ક્લિક કરો

Leave a Comment