WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

RTE Result 2023 :જુઓ તમારા બાળક ને કઈ સ્કૂલમાં એડમિશન મળ્યું

Rate this post

RTE Result 2023 :  : ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ પલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧)ક હેઠળ ધોરણ ૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિના મુલ્પ પ્રવેશ આપવાની યોજના અમલમાં છે.

આગવું RTE ના ઓનલાઈન ફોર્મ માટે ની અરજી માંગવામાં આવેલ હતી તે અરજી માટેનું પરિણામ આજે https://rte.orpgujarat.com/ વેબસાઈટ પર જાહેર કરવા માં આવ્યું છે .

આજના લેખ માં આપેને જાણીશું કે RTE Result 2023 કેવી રીતે જોવું તેની તમામ માહિતી આવી જ માહિતી માટે અમારા telegram ગ્રુપ અને WhatsApp ગ્રુપ માં જરૂર જોડવો

RTE પ્રવેશ પરિણામ 2023 જાહેર

RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા આગવું પૂર્ણ કરી દેવામાં આવી છે RTE પરિણામ અલગ અલગ રાઉન્ડ દ્વારા જાહેર કરવા માં આવે છે જેમાં RTE પ્રથમ રાઉન્ડ તા. ૦૪/૦૫/૨૦૨૩નાં રોજ બહાર પાડવામાં આવશે Download ADMIT CARD (પ્રવેશ પત્ર) કઈ રીતે ડાઉનલોડ કરવો તે અંગે ની વિગત નીચે દર્શાવેલ છે

Download ADMIT CARD (પ્રવેશ પત્ર)

  • સાવ પ્રથમ નીચે આપેલ લીંક પર કિલક કરો અથવા RTE ની સતાવાર વેબસાઈટ rte.orpgujarat.com પર જાવ
  • વેબસાઈટ ખૂલ્યા બાદ Download ADMIT CARD (પ્રવેશ પત્ર) બટન પર કિલક કરો
  • ત્યાર બાદ તમારી સામે નવું પેજ આવશે
  • ત્યાં તમારો એપ્લીકેશન નંબર એપ્લીકેશન નાખો અને જન્મ તારીખ નાખો
  • સબમિટ બટન પર કિલક કરો
  • તમારું પરિણામ તમારી સામે આવી જશે
  • તેની પ્રિન્ટ સાચવી રાખો
RTE Result 2023

અગત્ય ની સૂચના

RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તા. ૦૪/૦૫/૨૦૨૩નાં રોજ બહાર પાડવામાં આવશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૧૩/૦૫/૨૦૨૩, શનિવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.

RTE પ્રવેશ પ્રક્રિયાની અરજી કરવા માટે નીચેની કોઇ પણ લીંકનો ઉપયોગ કરી શકો છો.

RTE-1 RTE-2 RTE-3 RTE-4

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

બસ આ સરળ રીતે તમે તમારું (પ્રવેશ પત્ર) આસાની જોઈ સક્સો

સત્તાવાર વેબસાઇટhttps://rte.orpgujarat.com/
RTE પ્રવેશ પરિણામ ચેક કરોઅહીં ક્લિક કરો
RTE પ્રવેશ 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો