RNSB Recruitment 2023:રાજકોટ નાગરિક સહકારી બેંકની દ્વારા વિવિધ પદ પર ભરતી

RNSB Recruitment 2023: રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા વિવિધ પ્રદેશ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પદ માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા લાયકાત અરજી કરવાની રીત અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ વગેરે મિત્રો વાંચવા મારી વિનંતી છે..

RNSB Recruitment 2023 રાજકોટ નાગરિક સહકારી બેંકની દ્વારા વિવિધ પદ પર ભરતી

સંસ્થાનું નામરાજકોટ નાગરિક સહકારી બેંક
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://rnsbindia.com/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ RNSB દ્વારા પિયૂન એટલે પટાવાળા તથા જુનિયર એક્ષેકયુટીવ (ટ્રેઈની)ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

નોકરીનું સ્થળ:

મોરબીજેતપુર
ગાંધીધામઉપલેટા
બરોડાધોરાજી
સુરત

લાયકાત :

આ ભરતી માટે ઉમેદવારે ઓછામાં ઓછું કોઈપણ વિદ્યા શાખા સાથે સ્નાતક ની ડીગ્રી પરિપૂર્ણ કરેલી જરૂરી છે એટલે કે ઉમેદવાર ગ્રેજ્યુટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

અરજી કઈ રીતે કરશો ?

  • RNSB ની સત્તાવાર વેબસાઈટ https://rnsbindia.com/ વિજિત કરો તથા “Recruitment” સેક્શનમાં જાઓ.
  • ત્યારબાદ ડિટેલ ભરી રજીસ્ટ્રેશન કરી લો તથા ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ પોસ્ટ સામે આપેલ “Apply Now” બટન પર ક્લિક કરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો તથા પ્રિન્ટ કાઢી લો.
RNSB Recruitment 2023

મહત્વની કડીઓ :

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment