જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની 5000 થી પોસ્ટ માટે નવી ભરતી કરાશે ,વાચો Deepak rajani સાહેબ ની Tweet

સરકારી ભરતી ની તૈયારી કરતા તમામ મિત્રો માટે મહત્વ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત માં રાજ્યમાં આગામી બે વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગમાં 10,000 ની ભરતી કરાશે. પંચાયત મંત્રીની જાહેરાત. કુલ 15000 લોકોની ભરતી કરવાનું લક્ષ્યાંક ,પરંતુ આગામી બે વર્ષમાં 10,000 ની તબક્કા વાર કરાશે ભરતી તેવી મહત્વ ની જાણકારી આપી છે Deepak rajani સાહેબ એ Tweet ના માધ્યમ થી

જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની 5000 થી પોસ્ટ માટે નવી ભરતી

Deepak rajani સાહેબ Tweet

સાહેબે જણાવ્યું છે અગામી સમય માં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની 5000 થી પોસ્ટ માટે થનારી ભરતી માટે ગૌણ સેવા પસંદગી બોર્ડ શરૂ કરેલી કામગીરીનો ઓફિશિયલ લેટર તેમેને પોતાના twitter ના મધ્યમ થી લોકો સુધી પોહચાડવા નો પ્રયત્ન કર્યો છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તા.૧૨/૦૪/૨૦૨૩ ના બિડાણસહીતના પત્રની નકલ આ સાથે આપને મોકલી આપવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક બિનતાંત્રિક વર્ગ-૩ ના જુદા-જુદા બિન તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે ઓગસ્ટ-૨૦૨૩ માં સ્પર્ધાત્મક પરીક્ષા રાખવાનું આયોજન કરવામાં આવેલ છે. જેથી વર્તુળ કચેરી હસ્તકની જુનિયર ક્લાર્ક સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી ખાલી જગ્યાઓ ભરવા સારું માંગણાપત્રક અને ચેકલીસ્ટ વિભાગ મારફત તા.૧૫/૦૫/૨૦૨૩ સુધીમાં મંડળને મોકલવા જણાવવામાં આવેલ છે.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

Leave a Comment