PRL Recruitment 2023: પીઆરએલ અમદાવાદમાં ટ્રેઈનીશિપ પ્રોગ્રામ માટે ITI થી લઈ અનુસ્નાતક માટે ભરતી , અહીંયા જુઓ સંપૂર્ણ વિગત

PRL Recruitment 2023: હેલો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી આ વેબસાઈટ માં . મિત્રો શું તમે પણ નોકરી શોધી રહ્યાં છો, કે તમારા પરિવાર જન કે મિત્રોને નોકરીની જરૂર છે? જો હાં, તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થશે , કારણ કે પીએલ અમદાવાદમાં ટ્રેનીંગ પ્રોગ્રામ માટે ITI અનુસંધાનથી પરિપૂર્ણ ઉમેદવારોને અનુસ્નાતક  માટે જગ્યાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેની તમામ માહિતી નીચેના લેખ માં આપેલી છે.

PRL Recruitment 2023 | પીઆરએલ ભરતી ઓવરવ્યૂ 2023

સંસ્થાનું નામભૌતિક સંશોધન પ્રયોગશાળા
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ15 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખઅલગ અલગ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.prl.res.in/

મહત્વની તારીખ:

મિત્રો, આ ભરતીની નોટિફિકેશન પાછળની તારીખ સ્થાનિક સંશોધન પ્રયોગશાળા દ્વારા જાહેર કરવામાં આવી છે, જે 15 એપ્રિલ 2023 ના દિવસે હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ પણ 15 એપ્રિલ 2023 હતી જ્યાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પોસ્ટ પર આધારિત અલગ અલગ છે જે નીચે મુજબ છે.

પોસ્ટનું નામસ્કિલ ટેસ્ટની તારીખ
લાયબ્રેરી ટ્રેઈની24 એપ્રિલ 2023
ઓફિસ ટ્રેઈની24 એપ્રિલ 2023
કમ્પ્યુટર ઓપરેટર ટ્રેઈની26 એપ્રિલ 2023
ITI ટેક્નિકલ ટ્રેઈની26 એપ્રિલ 2023

કુલ ખાલી જગ્યા:

અમદાવાદના ભૌતિક સંશોધન પ્રયોગશાળામાં વિવિધ પદવીઓ માટે જગ્યાઓ ઉપલબ્ધ છે. લાયબ્રેરી ટ્રેઈની માટે 01, ઓફિસ ટ્રેઈની માટે 11, કમ્પ્યુટર ઓપરેટર ટ્રેઈની માટે 02 અને ITI ટેક્નિકલ ટ્રેઈની માટે 16 જગ્યાઓ ખાલી છે. ઉમેદવારો અનેક પદવીઓ માટે અરજી કરી શકે છે. ખાલી જગ્યાઓ સંબંધિત પોસ્ટમાં ઉપલબ્ધ છે તેની માહિતી માટે નોટિફિકેશન પણ ઉપલબ્ધ છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ફિજિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ દ્વારા લાયબ્રેરી ટ્રેઈની, ઓફિસ ટ્રેઈની, કમ્પ્યુટર ઓપરેટર ટ્રેઈની તથા ITI ટેક્નિકલ ટ્રેઈની ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કેટલી લાયકાતજરૂરી છે ભરતી માટે

દોસ્તો , PRL અમદાવાદ ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની તમામ માહિતી તમને નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ કેટલોછે ?

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની એક ટ્રેઇનીશીપ પ્રોગ્રામ ઉમેદવારો માટે ઉપલબ્ધ છે, જેમાં પસંદગી થયા પછી સંબંધિત ઉમેદવાર એપ્રેન્ટિસ એક્ટ 1961 પ્રમાણે સ્ટાઈપેન્ડ ચુકવવાની જરૂર હશે, જેની વિગતો નીચેના ટેબલમાં આપી છે.

પોસ્ટનું નામસ્ટાઈપેન્ડની રકમ
લાયબ્રેરી ટ્રેઈનીરૂપિયા 29,000
ઓફિસ ટ્રેઈનીરૂપિયા 23,500
કમ્પ્યુટર ઓપરેટર ટ્રેઈનીરૂપિયા 23,500
ITI ટેક્નિકલ ટ્રેઈનીરૂપિયા 17,500

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

મિત્રો જો તમે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છા ધરાવો છો તો તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • અરજી ફોર્મ (ભરેલું)
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • તમામ માર્કશીટ
  • એલસી
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જાતિનો દાખલો
  • તથા અન્ય

આ પણ વાચો

SBI Recruitment 2023,1031 જગ્યાઓ પર બમ્પર ભરતી
AMC Bharti 2023: અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ જગ્યા પર ભરતી અત્યારે જ કરો
BMC Bharti 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી અરજી કરો 
અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ જગ્યા પર ભરતી

કઈ રીતે થછે ઉમ્મીદવારો ની પસંદગી : અહીંયા જુઓ પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં જોડાવવા માટે તમને PRL અમદાવાદની વેબસાઇટથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. તે પછી, સ્કિલ ટેસ્ટ માટે તારીખ આવશે જેમાં તમને બોલાવવામાં આવશે. સ્કિલ ટેસ્ટ તારીખો સત્તાવાર વેબસાઇટ થી જાણી શકાય છે. ઉમેદવારને પસંદગી સ્કિલ ટેસ્ટ આપ્યા બાદ12 મહિના અથવા 1 વર્ષની સુધી જ કરી શકાશે. વધુ માહિતી માટે જાહેરાત વાંચી શકો શો.

અરજી કઈ રીતે કરવી?

દોસ્તો , તમે આ ભરતીના પાઠ્યક્રમમાં તમારે ઓફલાઈન કે ઓનલાઇન અરજી કરવાની જરૂર નથી. તમારે ફક્ત અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેને હાથથી ફરી તેની સાથે જરૂરી પુરાવાઓ જોડી સ્કિલ ટેસ્ટ માં રૂબરૂ હાજર રહેવાનું રહેશે

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment