Portable Mini AC for home: ફક્ત 500 રૂપિયામાં મળશે AC, કાશ્મીર જેવી ઠંડક મળશે

હાલ ઉનાળાની તાપમાન વધી રહ્યું છે અને રસોડા જેવી કેટલીક જગ્યાઓમાં પણ પંખો અથવા એસીનો ઉપયોગ કરી સકતા નથી. આ સમસ્યાને હલ કરવા માટે, આજે હું તમને એક પોર્ટબલ મિની એસીની માહિતી આપી રહ્યો છું, જે આપને એસી જેવી ઠંડક મળશે અને તેની કિંમત માત્ર રૂ. 500 થી 3000 છે. તેની સાથે આપણે ઉપજાઉ જોઈએ કારણ તેનો વિજવપરાશ સાવ ઓછો હશે અને પણ લાઇટ બિલ પર પણ ચિંતા કરવી જરૂરી નથી.

ફક્ત 500 રૂપિયામાં મળશે AC

અભ્યાસ કરતા સમયે અને પછી કામ કરતા સમયે આ માઇની એસી એક સરળ પસંદ બની શકે છે. જો તમારે આ પોર્ટેબલ એસી ની ખરીદી કરવી હોય તો ઓનલાઇન કે ઓફલાઇન બને રીતે મળે છે. આ ડિવાઇસની શરૂઆતી કિંમત 500 રૂપિયા છે અને 3000 રૂપિયા સુધી પહોંચે છે. તેને વિવિધ ડિઝાઇન અને રંગોમાં ખરીદી શકાય છે.

કેવી રીતે કરશે કામ- How will work

આ ડીવાઇસ ની શીતળતા મેંળવા માટે તમારે આઈસ બરફ કે પાણીનો ઉપયોગ કરીને તમે તેની ઠંડક મળેવી શકો છે. કારણકે તેના વડે તે કૂલિંગ આપે છે. અભ્યાસ કરવા માટે કે કાર્યાલય ટેબલ પર કામ કરતા લોકો માટે આ ડિવાઇસ ગરમી ખુબ ઉપયોગી હોય છે.

  • પોર્ટેબલ એર કંડિશનર એક સાધારણ ઉપકરણ છે , જે ઘરમાં બદલાવ લાવવામાં મદદકારક હોય છે અને એક કોમળ બજેટમાં ઉપલબ્ધ છે.
  • જ્યારે વિશાળ એર કંડિશનર ખર્ચોમાં વધારે ખર્ચો આવે છે અને બિજલીની બિલ વધારે આવે છે, તો લોકો આ કારણે ડરાવતા હોય છે. તેમને હવે ડરવાની જરૂર નથી કારણે પોર્ટેબલ એર કંડિશનર છે , જેનું ખર્ચ તમારા બજેટમાં હોઈ છે .
  • હાલ માર્કેટમા આ પોર્ટેબલ કૂલીંગ ડીવાઇસ ખૂબ જ લોકપ્રીય બન્યા છે. સાથે કિમતમા પણ સસ્તા હોવાથી લોકો ખૂબ જ ખરીદી રહ્યા છે.
  • હાલ ઉનાળાની સીઝન હોઇ લોકો આવા કુલરની ખુબ જ ડીમાન્ડ કરી રહ્યા છે.
Portable Mini AC for home

AC ખરીદવાઅહી કિલક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment