પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2023 : તાજેતરમાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં કુલ 138 જેટલી જગ્યા પર ભરતી કરવાની છે આ ભરતીની તમામ માહિતી આજે આપણે આ લેખમાં લઈશું જેવી કે ભયમર્યાદા કુલ પોસ્ટ અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આલેખ ને પૂરો વાંચવાનું ભૂલશો નહિ.
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2023
સંસ્થા | પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા |
પોસ્ટ | ઇલેક્ટ્રિકલ (83), સિવિલ (20), ઇલેક્ટ્રોનિક્સ (20), અને કમ્પ્યુટર સાયન્સ (15) |
ખાલી જગ્યા | 138 |
છેલ્લી તારીખ | ૧૮/૦૪/૨૦૨૩ |
અરજી મોડ | online |

શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારે B.E. / B.Tech/ B.Sc (Engg.) માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી ઓછામાં ઓછા 60% અથવા સમકક્ષ CGPA સાથે પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ .
વય મર્યાદા:
ઉમેદવાર ની વધુ માં વધુ ઉમર 28 વર્ષ છે. (સત્તાવાર જાહેરાત મુજબ વયમાં છૂટછાટ), પસંદગીના ઉમેદવારોને તાલીમ સમયગાળા દરમિયાન રૂ. 40,000/- -3%- 1,40,000 (IDA)ના પગાર ધોરણમાં મૂકવામાં આવશે.
અરજી ફી :
અરજી ફી આ ભરતી માટે 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે તથા આ અરજી ફી SC/ST/PwD/ ભૂતપૂર્વ-SM/ માટે ભરવાની રહેતી નથી.
અરજી કઈ રીતે કરશો ?
આ ભરતી માટે નીચે પ્રમાણે ના સ્ટેપ થી અરજી કરી કરી શકો છો આ ભરતી માટે ઉમેદવારે પોતાની જાતને સત્તાવાર વેબ પર નોધણી કરવી જરૂરિ છે.
- સત્તાવાર વેબસાઈડ પર જાઓ
- પોતાની નોધણી કરો
- નોધણી થયા બાદ લોગીન કરી
- જેતે પોસ્ટ માટે અરજી કરતા હોય તેની માહિતી ભરો
- જરૂરિ પુરાવા ઉપલોડ કરો
- અરજી ફી ભરો
- અરજી સબમિટ કરો
- અરજી ની pdf કે પ્રિન્ટ લઇ લો
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.
મહત્વ ની કડીઓ
સત્તાવાર જાહેરાત
વારંવાર પૂછાતા પ્રશ્નો
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કુલ કેટલી પોસ્ટ છે ?
૧૩૮ ઇલેક્ટ્રિકલ (83), સિવિલ (20), ઇલેક્ટ્રોનિક્સ (20), અને કમ્પ્યુટર સાયન્સ (15)
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી ની લાસ્ટ તારીખ કઈ છે ?
૧૮/૦૪/૨૦૨૩
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી અરજી ફી કેટલી છે ?
500 રૂપિયા
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી અરજી મોડ કયો છે?
online