હેલો નમસ્કાર મિત્રો , કેમ છો મજામાં ને મિત્રો આજે અમે તમારા માટે ખાસ ભરતી લઈને આવ્યા સીએ જેમાં તમારે પરીક્ષા પણ આપવની જરૂર નથી કારણકે નેશનલ હાઉસિંગ બેંક દ્વાર 40 પોસ્ટ પાર પરીક્ષા પર સિધી ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. તેથી જો શું તમારે નોકરીની જરૂર હોય કે તમારા પરિવાર અથવા મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે? તો આ લેખ માં તમને બધીજ માહિતી આપેલી છે જેવી કે મહત્વની તારીખ,કુલ ખાલી જગ્યા,પસંદગી પ્રક્રિયા,પગારધોરણ,અરજી કઈ રીતે કરવાની રહેશે?બધીજ માહિતી આપેલી છે જે તમને ઉપયોગી સાબિત થઇ શકે છે .
નેશનલ હાઉસિંગ બેંક ભરતી 2023
સંસ્થાનું નામ | નેશનલ હાઉસિંગ બેંક |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 14 એપ્રિલ 2023 |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 14 એપ્રિલ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 13 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://nhb.org.in/ |

પોસ્ટનું નામ
- સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર
- પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર
જાહેરાત માં જણાવ્યા પ્રમાણે નેશનલ હાઉસિંગ બેંકમાં ઉપર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા
એનપીસીઆઇએલમાં કુલ 40 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે . અહીંયા તમને નીચેના ટેબલ માં એનપીસીઆઇએલમાં આવેલા તમામ પદ માટે ની ખાલી જગ્યા વિષે માહિતી આપેલી છે .
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર | 20 |
પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર | 20 |
કુલ ખાલી જગ્યા | 40 |
મહત્વની તારીખ
જે ઉમ્મીદવરો આ ભરતીનામાટે ઇછુક હોય તો તેમને ફોર્મ ભરવાની તારીખો ખબર હોવી જેમકે આ ભરતી માં 14 એપ્રિલ 2023 થી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 13 મે 2023 સુધી આ ભરતી માટે તમે પોતાનું ફ્રોમ ભરી શકો છો.
લાયકાત
ભારતીય આવાસ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.
પગારધોરણ
આ ભરતીમાં જે ઉમેદવારો ની પસંદગી થાય છે તેમને સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર પોસ્ટ માટે રૂપિયા 3,50,000 માસિક અને પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર પોસ્ટ માટે રૂપિયા 2,50,000 રૂપિયા ચુકવવામાં આવશે.અને તેમને આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ તમને પગારની સાથે ઘણાબધા ભથ્થાઓનો લાભ પણ મળી શકે છે. પગારધોરણ સંબંધિત તમામ જાણકારી માટે જાહેરાત અવશ્ય ચકાશી લેવી,. તમે વધુ માહિતી માટે જાહેરાત ને વાંચી શકો છે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર | રૂપિયા 3,50,000 |
પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર | રૂપિયા 2,50,000 |
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.

- હવે નેશનલ હાઉસિંગ બેંકની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://nhb.org.in/ પર જઈ Opportunities ના સેકશનમાં જાઓ ત્યાં તમને ભરતીની જાહેરાત જોવા મળશે.

- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન માધ્યથી ફી ચૂકવી દો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.
આ પણ વાચો
- Gujarat High Court Assistant Bharti 2023: ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી, 1778 જગ્યાઓ
- બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતી , પરીક્ષા વગર સીધી ભરતી
- તલાટી કોલ લેટર ડાઉનલોડ થવાના શરુ ,અહી થી કરો ડાઉનલોડ
- બેંક ઓફ બરોડા ભરતી 2023,220 જગ્યાઓ ખાલી આજે જ અરજી કરો પછી કેહેતા નહિ
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |