10 અને ૧૨ વિદ્યાર્થીના માટે નવા ઉપડેટ : ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12 ના પરીક્ષા ના પરિણામ ની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ ના ખબર છે મે મહિનાની અંદર તમામ વિદ્યાર્થીઓને રીઝલ્ટ જાહેર કરવામાં આવી શકે છે
ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ હમણાં જ પરીક્ષા પરિપૂર્ણ કરી છે તેવામાં રીઝલ્ટ ને લગતા મહત્વના સમાચાર બહાર આવ્યા છે ધોરણ 12 અને 10 ના પરિણામ મેના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે તેવા સંકેત દેખાય છે આજે આપણે આલેખમાં જાણીશું કે શું શું પક્રિયા બાકી છે અને કઈ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો મિત્રો સંપૂર્ણ વાંચો અને જો તમે પણ 10 કે 12 ના વિદ્યાર્થીઓના નજીક હોય તેમના સુધી આ માહિતીને પહોંચાડો.

10 અને ૧૨ વિદ્યાર્થીના માટે નવા ઉપડેટ
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર બહાર આવ્યા છે માર્ચ મહિનામાં આપેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ પરીક્ષા ના રિઝલ્ટ વહેલી તકે બહાર આવે તેવા સમાચાર મળ્યા છે કારણ કે પરીક્ષાના પેપરની ચકાસણી પરિપૂર્ણ જાહેર કરવામાં આવી છે.
પરીક્ષા પેપર ની ચકાસણી પૂર્ણ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવામાં આવેલી હતી તેની પેપરની ચકાસણીની તમામ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવી છે તેવામાં મે મહિનાના પ્રથમ સપ્તાહમાં રીઝલ્ટ ની જાહેરાત કરવામાં આવી શકે છે. ડેટા એન્ટ્રી કામ ચાલી રહ્યા છે જેવું કામ પૂર્ણ થશે તેવો જ ધોરણ 12 સાયન્સ ના વિદ્યાર્થીઓનું રીઝલ્ટ જાહેર કરવામાં આવશે.
મે મહિનામાં જાહેર કરશે પરિણામ
મે મહિનામાં લગભગ તમામ કાર્યવાહી પૂરી થતાં મેના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 સાયન્સ પ્રવાહ નું રીઝલ્ટ જાહેર કરવામાં આવી શકે છે ત્યારબાદ ત્રીજા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું રીઝલ્ટ જાહેર કરવામાં આવી શકે છે અને છેલ્લે અંતિમ સપ્તાહમાં ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે.
નોધ : ધોરણ 10 નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી.
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.