નર્મદા જિલ્લા પંચાયત ભરતી ૨૦૨૩, પરિક્ષા વગર સીધી ભરતી.

નર્મદા જિલ્લા પંચાયત ભરતી ૨૦૨૩: તાજેતરમાં નવી ભરતી બહાર પડી છે આ ભરતી માં સીધી ભરતી કરવામાં આવશે આ ભરતી ૧૧ માસ ના કરાર આધારિત બહાર પાડવામાં આવી છે. આ ભરતી ની તમામ માહિતી આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત, કુલ પોસ્ટ,તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.

નર્મદા જિલ્લા પંચાયત ભરતી ૨૦૨૩

સત્તાવાર વિભાગજિલ્લા આરોગ્ય સંસ્થા, નર્મદા
પોસ્ટનું નામઅલગ અલગ
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 એપ્રિલ 2023
અરજી મોડonline
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://narmada.gujarat.gov.in/
નર્મદા જિલ્લા પંચાયત ભરતી ૨૦૨૩

પોસ્ટનું નામ:

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નર્મદા દ્વારા ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર, પ્રોગ્રામ એસોસિયેટ, કોલ્ડ ચેઇન ટેક્નિશિયન, સ્ટાફ નર્સ, RBSK-તબીબ, તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, NHM આયુષ તબીબ આયુર્વેદિક, એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર, એડોલેશન કોઉન્સેલર, ઓડિયોલોજિસ્ટ, ઓંડીયોમેટ્રિક્સ આસિસ્ટન્ટ તથા કમ્યુનિટી હેલ્થ ઓફિસર પર જગ્યાઓ ખાલી છે.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયરપ્રતિ વિજિત રૂ. 600, T.A પ્રતિ વિજિત રૂ. 300 આમ કુલ રૂ. 900 (દર માસમાં 20 વિજિત કરવાની રહેશે)
પ્રોગ્રામ એસોસિયેટરૂપિયા 14,000
કોલ્ડ ચેઇન ટેક્નિશિયનરૂપિયા 10,000
સ્ટાફ નર્સરૂપિયા 13,000
RBSK-તબીબરૂપિયા 25,000
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,000
NHM આયુષ તબીબ આયુર્વેદિકરૂપિયા 25,000
એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરરૂપિયા 13,000
એડોલેશન કોઉન્સેલરરૂપિયા 16,000
ઓડિયોલોજિસ્ટરૂપિયા 15,000
ઓંડીયોમેટ્રિક્સ આસિસ્ટન્ટરૂપિયા 13,000
કમ્યુનિટી હેલ્થ ઓફિસરરૂપિયા 25,000 + 10,000 સુધી ઈન્સેન્ટિવ

પસંદગી પ્રક્રિયા:

આ ભરતી માટે ઉમેદવાર ની પસંદગી ઈન્ટરવ્યું ના આધારે કરવામાં આવશે ઓનલાઈન અરજી કરાયા બાદ ઉમેદવાર ના ઈન્ટરવ્યું ગોઠવવામાં આવશે અને ઉમેદવાર પસંદ કરવામાં આવશે.

લાયકાત:

મિત્રો, આ ભરતી માં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવેલ છે માટે અરજી કરવા માટે નીચે આપલે જાહેરાત વાંચો લો.

આ પણ વાચો

વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ માટે ભરતી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ માટે ભરતી

અરજી કઈ રીતે કરશો ?

  • આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ જાઓ
  • Current Opening સેકશન માં જાવ અને પોતાનું રજીસ્ટ્રેશન કરી લો.
  • Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
  • તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વ ની કડીઓ

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
બીજી નવી ભરતી જોવા માટેઅહીં ક્લિક કરો

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

Leave a Comment