હવામાન વિભાગ આપ્યું અલર્ટ,ચક્રવાત મોચા વધુ ખતરનાક બનશે.હવે…

હવામાન વિભાગ આપ્યું અલર્ટ, ચક્રવાત તોફાનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં 8 ADRF ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFના 2જી બટાલિયન કમાન્ડન્ટ ગુરમિન્દર સિંઘે જણાવ્યું હતું કે 14 મેના રોજ ખૂબ જ ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આજે ચક્રવાત વિશે ની તમામ માહિતી મેળવીશું.

હવામાન વિભાગ આપ્યું અલર્ટ

ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ ચક્રવાત ખૂબ જ ઝડપથી ઘાતક સ્વરૂપ લઈ જવા જઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા તે માટે ટીમ તૈયાર કરવામાં આવી છે અને સતત દેખરેખ રાખવામાં આવે છે જણાવવામાં આવ્યું છે કે આગામી 6 કલાકમાં તે ખતરનાક સાબિત થઈ શકે છે.

સિવાય ત્રિપુરા, મિઝોરમ અને ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ થઈ સકે છે . ચક્રવાત બાંગ્લાદેશના કોક્સ બજાર અને મ્યાનમારના ક્યાવપ્યુ વચ્ચે દક્ષિણપૂર્વ મ્યાનમાર અને ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. IMD અનુસાર, તે ખૂબ જ તીવ્ર ચક્રવાત વાવાઝોડું છે જે 14 મેની બપોરના સુમારે સિત્તવે નજીક 150-160 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપ સાથે 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે.

માછીમારોને દરિયા કિનારાથી દૂર રહેવા સલાહ

ચક્રવાતને લઈને માછીમારો ને સુચના આપવામાં આવી છે કે દરિયાની કિનારાથી દૂર રહે કારણ કે ચક્રવાત ની ઝડપ ખુબજ વધુ જોવા મળી છે કોઈપણ જાનહાની ન થાય તે અર્થે માછીમારોને દરિયા કિનારાથી દૂર રહેવાની હવામાન ખાતા દ્વારા સલાહ આપવામાં આવી છે

આ ચક્રવાત ને લીધે ઉત્તર પૂર્વીએ વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે છે એવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે આ વરસાદ પવન સાથે પણ થઈ શકે છે.ઉત્તર પૂર્વના રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, ગોવા, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

Leave a Comment