WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

જૂનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023,કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

Rate this post

જૂનાગઢ જિલ્લા પંચાયત 2023: તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતી સીધી ભરતી તરીકે કરવામાં આવશે આ ભરતીમાં કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી મેરીટના આધારે આ ભરતી થઈ શકે છે આ ભરતીની તમામ માહિતી આજે આપણે આ લેખમાં લઈશું જેવી કે વાય મર્યાદા શૈક્ષણિક લાયકાત અરજી કરવાની રીત જરૂરી ડોક્યુમેન્ટ વગેરે તો મિત્રો જો તમે પણ નોકરી ની શોધમાં છો તો આ લેખને અવશ્ય વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. આવા અવનવા નોકરી ના સમાચાર માટે અમારા whatsapp ગ્રુપમાં જરૂરથી જોઇન થવું.

જૂનાગઢ જિલ્લા પંચાયત 2023

સત્તાવર વિભાગ નું નામ જિલ્લા આરોગ્ય એકમ
પોસ્ટનું નામઅલગ અલગ
નોટિફિકેશનની તારીખ11 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ11 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://junagadhdp.gujarat.gov.in/

પોસ્ટ નાં નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ યુનિટ જૂનાગઢ દ્વારા મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, ફિમેલ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેક્નિશિયન, સુપરવાઈઝર, મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ તથા એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત અને વય મર્યાદા

મિત્રો, આ ભરતી વિવિધ પોસ્ટ છે માટે અલગ અલગ પોસ્ટ માં અલગ અલગ લાયકાત અને વય ધરાવે છે માટે ઉમેદવાર ને વિનતી છે નીચે આપલે જાહેરાત વાંચે.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
મેડિકલ ઓફિસરરૂપિયા 70,000
આયુષ મેડિકલ ઓફિસરરૂપિયા 22,000 થી 25,000 સુધી
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટરૂપિયા 13,000
ફિમેલ હેલ્થ વર્કરરૂપિયા 12,500
લેબોરેટરી ટેક્નિશિયનરૂપિયા 13,000
સુપરવાઈઝરરૂપિયા 12,000
મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝરરૂપિયા 16,000
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂપિયા 8,000 થી 13,000 સુધી
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,000
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટરૂપિયા 13,000

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. ત્ઉયાર બાદ ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે આ પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરી શકે છે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જે ભરતી માટે અરજી કરવી હોય તેની જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

મહત્વ ની કડીઓ

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો