JMC Bharti 2023: હેલો નમસ્કાર મિત્રો , તમે પણ પોતાની આસપાસ માં કોઈ નોકરી ની તલાસ માં છો તો મિત્રો આજે અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ . કારણકે જામનગર મહાનગરપાલિકાએ આરોગ્ય વિભાગએ મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW (Male) જેવી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જેમાં અરજીની છેલ્લી તારીખ 11 મે 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલી છે જેમાં વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આપવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ઓવરવ્યૂ
સંસ્થાનું નામ | જામનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW |
કુલ જગ્યાઓ | 36 |
છેલ્લી તારીખ | 11/05/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://www.mcjamnagar.com/ |

પોસ્ટનું નામ
અહીંયા આ ભરતી માં આ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે . જે નીચે મુજબ છે.
- મેડિકલ ઓફિસર
- સ્ટાફ નર્સ
- MPHW
કુલ ખાલી જગ્યા
નોટિફિકેશન જણાવ્યા પ્રમાણે JMC ની આ ભરતીમાં સ્વિમિંગ કોચ (પુરુષ)ની 03, ટેબલ ટેનિસ કોચની 02, બેડમિન્ટન કોચની 02, જિમ ટ્રેનર (પુરુષ)ની 01, જિમ ટ્રેનર (મહિલા)ની 01 તથા લાઈફ ગાર્ડ (મહિલા)ની 01 જગ્યા ખાલી છે.
પોસ્ટ | જગ્યા |
સ્વિમિંગ કોચ (પુરુષ) : | 03 |
બેડમિન્ટન કોચ | 02 |
જિમ ટ્રેનર (પુરુષ) | 01 |
જિમ ટ્રેનર (મહિલા) | 01 |
લાઈફ ગાર્ડ (મહિલા) | 01 |
પગારધોરણ
જો તમાંરી પસંદગી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી થાય તો તમને પગાર ધોરણ રૂપે માસિક 30 કલાક કામ હોય તો 2000 રૂપિયા ચુકવવામાં આવશે. પગારની વધુ માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.
શૈક્ષણિક લાયકાત
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
JMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 6 માસના કોન્ટ્રાકટ પર કરવામાં આવશે.
ઇન્ટરવ્યુનું સ્થળ
ઇન્ટરવ્યુનું સ્થળ ; મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગરપાલિકા, જ્યુબિલી ગાર્ડન-જામનગર
આ ભરતીમાં ઉમેદવારે રૂબરૂ હાજર રહેવું પડશે. ઇન્ટરવ્યૂની તારીખ 02 એપ્રિલ 2023 છે તથા ઇન્ટરવ્યુનું સ્થળ ઉપર મુજબ છે .
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝના 2 ફોટા
- માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો
- જાતિનો દાખલો
- અનુભવનું સર્ટિફિકેટ
- તથા અન્ય
કેવી રીતે અરજી કરવી ?
સૌથી પેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://www.mcjamnagar.com/information/recruitment.aspx દ્વારા ઑનલાઇન અરજી કરવા ની રહશે
વેબસાઈટ માં ગયા પછી નીચે મુજબ નું જોવા મળશે જેમાં તમારે જેપોસ્ટ માટે અરજી કરવી હોય અરજી કરી શકો છો.

એ ભરતી માં તમારે તમામ વિગતો ભરવી જેવી કે નામ ,પત્ર વ્યવહારનું પૂરું સરનામું,મોબાઈલ નં/,ઈમેઈલ આઈડી,આઈડી પ્રૂફ નંબર,અલ્ટરનેટ મોબાઈલ નં,જન્મ તારીખ આ તમામ માહિતી ભરવાની રહેછે .


અહીંયા તમે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેછે.

અંત માં તમે સબમિટ બટન પર ક્લિક કરીને તમારી અરજી કરી સકો છો .
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.
મહત્વપૂર્ણ લિંક :
JMC ભરતી પોર્ટલ | https://www.mcjamnagar.com |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |