JIO નો સૌથી સસ્તો ધમાકાદાર રિચાર્જ પ્લાન, બધી જ સેવા આ પ્લાન માં

JIO નો સૌથી સસ્તો ધમાકાદાર રિચાર્જ પ્લાન : જીઓ ના રીચાર્જ માં અત્યારે ઘણાબધા નવ પ્લાન ઉપડેટ થયા છે તેથી કોઈ ને એક સમસ્યા ઉભી થાય છે કે કયો પ્લાન કરવો તો તેમાં બધી જ સેવા મળી રહે અને સસ્તો પણ પડે . તો મિત્રો હવ તમારે ચિંતા કરવાની જરૂર નથી આજે અમે તમારા માટે જ આવા એક જીઓ ના પ્લાન વિશે મહિતી મેળવીશું તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો અને તમે પણ જીઓ ના આ પ્લાન નો આનંદ નો લાભ લો.

JIO નો સૌથી સસ્તો ધમાકાદાર રિચાર્જ પ્લાન.

વેલીડીટી૧૪
ડેટા21 GB
કોલઅનલિમિટેડ
રોજ નું ડેટા1.5 GB
SMS100 રોજના
પ્લાન ની કીમત૧૧૯

JIO નો સૌથી સસ્તો ધમાકા દાર રિચાર્જ પ્લાન.

જીઓ ના ગ્રાહકો માટે આ પ્લાન એક દમ સસ્તો અને સારો પ્લાન છે આ પ્લાન માં જીઓ કાર્ડ ધારકો ને રૂપિયા ૧૧૯ માં બધી જ સેવા મળી રહે છે અને જેની પાસે નાણા નો અભાવ છે તેવા લોકો માટે આ પ્લાન ખુબ ઉપયોગી નીવડે છે આ પ્લાન માં સારું એવું ડેટા પ્લાન પણ મળી રહે છે.

આ પ્લાન માં રોજ નું 1.5 જેટલું ડેટા વાપરવા માટે મળે છે અને સાથે અનલીમીટેડ કોલ પણ મળે છે સાથે રોજના sms ની સેવા પણ મળે છે આ પ્લાન ના રીચાર્જ માટે નજીક ના જીઓ સેન્ટર પર જઈ કરવી શકો છો અથવા તમે કોઈ પણ online એપ થી પણ કરી શકો છો જેવા જે GPAY, PAYTM , PHONE PAY , FREECHARGE વગેરે.

હવે બીજી બધી એપ ના ઉપયોગ ણ કરતા લોકો માટે જીઓ એપ થી પણ રીચાર્જ કરી શકો છો જીઓ એપ ની મદદ થી કઈ રીતે પ્લાન નો લાભ મેળવવો તેની માહિતી નીચે પ્રમાણે આપેલ છે એક વાર જરૂર ઉપયોગ કરો.

Jio એપ ની મદદ થી કરો રિચાર્જ :

  • જીઓ એપ play સ્ટોરે પર થી મેડવો તમારા ફોન માં હોય તો કઈ કરવા ની જરૂર નથી ફક્ત એપ ઓપેન કરો
  • રિચાર્જ પર ક્લિક કરો.
  • પ્લાન પસંદ કરો.
  • પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Payment કરો
JIO નો સૌથી સસ્તો ધમાકાદાર રિચાર્જ પ્લાન

વારંવાર પૂછાતા પ્રશ્નો :

જીઓ ના આ પ્લાન ની કીમત કેટલી છે?

119

જીઓ ના આ પ્લાનમાં ડેટા કેટલુ મળે છે?

21 GB રોજ નું 1.5 GB

જીઓ ના આ પ્લાનમાં કોલ ની સેવા કેટલી મળે છે?

અનલિમિટેડ

જીઓ ના આ પ્લાનમાં વેલેડીતી કેટલી છે?

૧૪ દિવસ

જીઓ ના આ પ્લાનમાં SMS ની સેવા કેટલી મેળે છે ?

100 રોજના

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

Leave a Comment