WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

Jobs : જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અરવલ્લીમાં પરીક્ષા વગર સીધી નોકરી, વાચો જાહેરાત

Rate this post

નમસ્કાર મિત્રો , અરવલ્લી જિલ્લામાં બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની સંભાવના ઉપસ્થિત છે. તેથી જે વ્યક્તિ નોકરી ઈચ્યા ધરાવતું હોય તે આ લેખને સંપૂર્ણ વાંચી શકછે કારણ કે અમે અહીં તમામ માહિતી આપવાના સિયે જેમાં મહત્વની તારીખ,લાયકાત ,અરજી કઈ રીતે કરવી જેવી તમામ માહતી આપેલી છે .

Zilla Bal Suraksha Vibhag Bharti Aravalli । જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અરવલ્લી ભરતી ઓવેરવ્યૂ

સંસ્થાનું નામજિલ્લા બાળ સુરક્ષા વિભાગ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળઅરવલ્લી, ગુજરાત
નોટિફિકેશનની તારીખ26 એપ્રિલ 2023
ઇન્ટરવ્યૂની તારીખ05 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://wcd.gujarat.gov.in/

પોસ્ટનું નામ

  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ) 
  • સ્ટોરકીપર કમ એકાઉન્ટન્ટ

લાયકાત

તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત ની વાત કરીયે એ તો તમામ અલગ અલગ છે જેની વધુ માહિતી માટે તમારે જાહેરાત ને વાંચવી પડછે. જેમાં 12 પાસથી લઇ અનુસ્નાતક સુધી અલગ અલગ છે.

પગારધોરણ

આ ભરતી તમારી પસંદગી કરવામાં આવે તો તમને અલગ અલગ પોસ્ટ માં અલગ અલગ પગારધોરણ આપવામ આવેછે.

પોસ્ટનું નામપગારધોરણ
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 12,000
ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ)રૂપિયા 25,000
સ્ટોરકીપર કમ એકાઉન્ટન્ટરૂપિયા 14,000

જરૂરી ડોક્યુમેન્ટ:

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

કુલ ખાલી જગ્યા

જિલ્લા બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ની 01, ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ)ની 01 તથા સ્ટોરકીપર કમ એકાઉન્ટન્ટ ની 01 જગ્યા ખાલી છે.

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ

આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે તારીખ 05 મે 2023 ના રોજ સવારે 9:00 થી 11:00 કલાક સુધીમાં નીચે આપેલા એડ્રેસ પર જવાનું રહ છે

એડ્રેસ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ભોંયતળિયે, બ્લોક-A, રૂમ નંબર- A/G/04 અરવલ્લી-મોડાસા

અરજી કઈ રીતે કરવી ?

આ તમામ પોસ્ટ માટે ઉપર જણાવ્યા મુજબ એડ્રેસ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ભોંયતળિયે, બ્લોક-A, રૂમ નંબર- A/G/04 અરવલ્લી-મોડાસા જઈ ને અરજી કરવાની રહેછે.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો