WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

IIT Gandhinagar Bharti 2023,પરીક્ષા વગર સીધી ભરતી , વાચો જાહેરાત @iitgn.ac.in

Rate this post

IIT Gandhinagar Bharti 2023 : તાજેરતમાં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી IIT Gandhinagar Bharti 2023 દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કોઈ પણ પરિક્ષા લેવામ આવશે નહિ .આ ભરતી વિવિધ પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ની તમામ માહિતી આજે આ લેખ માં લઈશું. તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.

IIT Gandhinagar Bharti 2023

સત્તાવર વિભાગ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી મોડ ઓનલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ09 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખઅલગ અલગ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://iitgn.ac.in/

આ પણ વાંચો : OJAS Talati Exam Confirmation Form, તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર , અહી થી સંમતિ ફોર્મ ભરી દો

પોસ્ટનું નામ:

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર લિમિટેડ દ્વારા ટેક્નોલોજી/સીનિયર ટીચિંગ આસોસિએટ્સ, જુનિયર રિસર્ચ ફેલો અને જુનિયર તથા સીનિયર પ્રોજેક્ટ અકાઉન્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત:

મિત્રો, IIT ગાંધીનગર ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાતો અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રકિયા :

આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઈન્ટરવ્યું ના આધારે કરવાંમાં આવશે અરજી કર્યા બાદ મળેલ અરજી ની તપાસ કરવામાં આવશે ત્યાર બાદ ઈન્ટરવ્યું લેવામાં આવશે પછી પસંદ થયેલ ઉમેદવાર ના પુરાવા અને મેડીકલ તપાસ કરવાંમાં આવી સકે છે.

આ પણ વાંચો : SBI Recruitment 2023

આ પણ વાંચો : BOB WhatsApp Banking : બેંક ઓફ બરોડા માં ખાતુ હોય તો ચેક કરો બેલેન્સ WhatsApp

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
ટેક્નોલોજી/સીનિયર ટીચિંગ આસોસિએટ્સરૂપિયા 50,000 થી 70,000
જુનિયર રિસર્ચ ફેલોરૂપિયા 31,000 તથા 27 ટકા HRA
જુનિયર તથા સીનિયર પ્રોજેક્ટ અકાઉન્ટન્ટરૂપિયા 25,000 થી 50,000

મહત્વ ની તારીખ

પોસ્ટ નામ છેલ્લી તારીખ
ટેક્નોલોજી/સીનિયર ટીચિંગ આસોસિએટ્સ12 મે 2023
જુનિયર રિસર્ચ ફેલો4 મે 2023 
જુનિયર તથા સીનિયર પ્રોજેક્ટ અકાઉન્ટન્ટ17 એપ્રિલ 2023

અરજી કઈ રીતે કરશો ?

  • સત્તાવાર વેબસાઈટ https://iitgn.ac.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે “Project Position” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી સબમિટ કરો
  • ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો :

IIT Gandhinagar Bharti 2023 શેના આધારે પસંદ કરવામાં આવશે ?

ઈન્ટરવ્યુંના

IIT Gandhinagar Bharti 2023 અરજી મોડ કયો છે ?

online

IIT Gandhinagar Bharti 2023 સત્તાવાર વેબ કયી છે ?

https://iitgn.ac.in

કુલ પોસ્ટ કેટલી છે?

6

મહત્વ ની કડીઓ :

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો