ગુજરાત મેટ્રો ભરતી 2023 , 434 જગ્યા પર સરકારી નોકરી ની ઉતમ તક

ગુજરાત મેટ્રો ભરતી ૨૦૨૩ : ગુજરાત મેટ્રો વિભાગમાં નવી બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં કુલ 434 જેટલી જગ્યા ઉપર ભરતી કરવાની છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર 434 જેટલી જગ્યા ભરવાની છે આજે આપણે આલેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી વય મર્યાદા, લાયકાત અરજી કરવાની રીત અને કઈ છે છેલ્લી તારીખ તો મિત્રો આ લેખને તમે સંપૂર્ણ વાંચો અને જો તમે પણ આ ભરતીને લાયક છો તો અરજી કરવાનું ભૂલશો નહીં.

ગુજરાત મેટ્રો ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન
પોસ્ટનું નામવિવિધ
અરજી મોડઓનલાઈન
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ10 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ09 જૂન 2023
સત્તાવાર વેબસાઇટની લિંકhttps://www.gujaratmetrorail.com/

કુલ પોસ્ટ

જાહેરાતમાં જણાવવાનું અનુસાર નીચે મુજબની જગ્યાઓ મેટ્રોમાં ખાલી પડેલ છે મિત્રો જો તમે પણ નીચેનામાંથી કોઈપણ ભરતીને લાયક છો તો અરજી કરવાનું ભૂલશો નહીં વારંવાર આવી ઉત્તમ તક નોકરી માટે મળતી નથી માટે આજે જ અરજી કરો.

પોસ્ટનું નામખાલી જગ્યા
સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર160
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)46
જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સ21
જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ28
જુનિયર એન્જીનીયર – મિકેનિકલ12
જુનિયર એન્જીનીયર – સિવિલ06
મેઇન્ટેનર – ફીટર58
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ60
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સ33
કુલ ખાલી જગ્યા434

નોકરીનું સ્થળ:

મિત્રો નોકરીનું સ્થળ આપણે ગુજરાતમાં જ રહેશે ગુજરાતમાં જ્યાં જ્યાં મેટ્રોન નો પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યાં આ દરેક ભરતીની પૌષ્ટિક આપવામાં આવશે તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી તમને ગુજરાતની અંદર જ પોસ્ટિંગ મળશે ગુજરાતના મેટ્રોના પ્રોજેક્ટ સુરત અમદાવાદ ગાંધીનગર જેવી સિટીમાં અત્યારે ચાલી રહ્યા છે.

વય મર્યાદા :

આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ ઉંમર નક્કી કરવામાં આવી છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે નીચે આપેલ જાહેરાત વાંચી લે પછી જ અરજી કરે. આ ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે અને વધુમાં વધુ ઉંમર 28 વર્ષ છે અમુક ભરતીઓ માટે વધુમાં વધુ ઉંમર 25 વર્ષ નક્કી કરવામાં આવી છે માટે જાહેરાત એકવાર અવશ્ય વાંચવી.

લાયકાત

  • આ ભરતી માટે અલગ અલગ પોસ્ટ પર જગ્યા હોવાથી લાયકાત પણ અલગ અલગ છે તેથી કૃપા કરીને જાહેરાત વાંચવા વિનંતી

પગાર ધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટરરૂપિયા 33,000 થી 1,00,000
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)રૂપિયા 25,000 થી 80,000
જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સરૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સરૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર – મિકેનિકલરૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર – સિવિલરૂપિયા 33,000 થી 1,00,000
મેઇન્ટેનર – ફીટરરૂપિયા 20,000 થી 60,000
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સરૂપિયા 20,000 થી 60,000
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સરૂપિયા 20,000 થી 60,000

ગુજરાત મેટ્રો ભરતી 2023 પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારે ઉત્તેર્ણ થવા માટે બે પરીક્ષાઓ પાસ કરવી પડશે જેમાં પ્રથમ છે લેખિત પરીક્ષા અને બીજી ગુજરાતી ભાષા માટેની પરીક્ષા પાસ કરવી પડશે જે પણ ઉમેદવાર આ બંને પરીક્ષાઓમાં ઉત્તીર્ણ પામશે તેવા ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે. વધુ માહિતી માટે એકવાર જાહેરાત અવશ્ય વાંચવી.

અરજી કઈ રીતે કરશો ?

  • જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જાઓ
  • તેમાં Career સેકશન માં જાઓ.
  • હવે તમને “Online Application Link” જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એટલે એક Form ખુલી જશે.
  • આપેલ તમામ માહિતી ભરો
  • તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
ગુજરાત મેટ્રો ભરતી 2023

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

મહત્વ ની કડીઓ :

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment