Gujarat Metro Bharti 2023 :ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023 : તાજેતરમાં ગુજરાત મેટ્રો રેલ દ્વારા નવીનતમ નોકરીની જાહેરાત કરવામાં આવી છે , શું આ ભરતી માટે તમે ફોર્મ ભરવા માંગો છો ભરતી અંગેની માહિતી લેવા માંગો છો તો તમે સચોટ અને સાચી જગ્યાએ છો આ લેખમાં અમે તમને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023 વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ .
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023 |Gujarat Metro Bharti 2023
સંસ્થાનું નામ | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
છેલ્લી તારીખ | 01/08/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://www.gujaratmetrorail.com |
શૈક્ષણિક લાયકાત Gujarat Metro Bharti 2023
શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા , અનુભવ , વગેરેની માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત અથવા સત્તાવાર વેબસાઈટની મદદથી જાણી શકો છો સત્તાવાર જાહેરાત અને સત્તાવાર વેબસાઇટની લીંક તમને નીચે આપેલ છે
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 01 ઓગસ્ટ 2023 |

જરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?
- ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે GMRCની ઓફીસીયલ વેબસાઈટ https://www.gujaratmetrorail.com/careers/ પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
Gujarat Metro Bharti 2023 મહત્વપૂર્ણ લિંક :
ભરતી પોર્ટલ | https://www.gujaratmetrorail.com/ |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |