WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023, ધોરણ 10 પાસ ભરતીઅરજી કરો @hc-ojas.gujarat.gov.in

Rate this post

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત રજુ કરવા આવી છે જેમાં ટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ  સમાવેશ થાય છે .

જો તમે આ ભરતી માટે ઈચ્છુક હોવ તો આ લેખ ને ધ્યાન થી વાચી વય મર્યાદા , લાયકાત , પરીક્ષા ફી વગેરે નેચ આપેલ છે .

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 : માટે કુલ જગ્યા 1499 જગ્યા માટે બહાર પાડવા માં આવી છે આ ભરતી માટે જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય તે લોકો ગુજરાત હાઇકોર્ટ ની સતાવાર વેબસાઈટ પર જઈ પોતાની ઓનલાઈન અરજી કરી સકે છે . અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત જરર વાચો

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામપટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ
કુલ જગ્યા1499
સ્થળગુજરાત
વેબસાઈટhc-ojas.gujarat.gov.in (Update Soon)

કેટેગરી પ્રમાણે જગ્યા

પગાર ધોરણ

પગાર ધોરણ ( ૭ માં પગાર પંચ પ્રમાણે ) :- .૧૪,૮૦૦-૪૭,૧૦૦/-

અરજી કરવા ની છેલ્લી તારીખ

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 માટે ના ઓનલાઈન ફોર્મ આજે એટલે કે 08/05/2023) થી શરુ થશે અને ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ29/05/2023 છે .

ઉમર વર્ષ: 18 થી 33 વર્ષ

પરીક્ષા ફી

  • SC, ST, SEBC, EWS, PH, Ex-Armyman : Rs.300
  • All Other: Rs.600

લાયકાત

  • (૧) સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ (SSCE) કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
  • (૨) ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, – તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઇએ.
  • (૩) ઉમેદવારને ગુજરાતી અને / અથવા હિન્દી ભાષાનું પુરતુ જ્ઞાન હોવુ જોઇએ.
  • (ખ) વયમર્યાદા – (ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ)

અરજી કેવી રીતે કરવી?

  • અરજી માટે લાયકાત ધરાવતા ઉમેદવારે https://hc-ojas.gujarat.gov.in/ પર જવાનું રહશે.
  • હાલ ચાલી રહેલ એક્ટિવ ભરતીનું લિસ્ટ દેખાશે, તમારે જે જગ્યા માટે ફોરમ ભરવું હોય તેની સામે Apply Now નામનું બટન હશે તેનાપર ક્લિક કરો.
  • નવું પેઝ ખુલશે જેમાં ઉમેદવારની જરૂરી માહિતી ભરવાની રહશે. માહિતી ફિલપ થયા પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહશે.
  • જરૂરી ફી ભરો
  • સબમિટ બટન પર ક્લિક કર્યા પછી અરજી નંબરનું pop-up દેખાશે. અત્યાર બાદ તમારો ફોટો એન સહી અપલોડ કરવાની રહશે.
  • પછી ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રહશે.
  • તમારું ફોરમ સફળતા પૂર્વક ભરાઈ ગયું છે.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

અગત્યની લિંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો