WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

Gujarat High Court Assistant Bharti 2023: ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી, 1778 જગ્યાઓ

Rate this post

Gujarat High Court Assistant Bharti 2023: હેલો નમસ્કાર મિત્રો , નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે કારણ કે ગુજરાત હાઇકોર્ટ ના માધ્ય્મ થી આસિસ્ટન્ટ પદ માટે ભરતી બહાર પાડામાં આવી છે . જેમાં ૧૭૭૮ ખાલી જગ્યાઓ માટે જાહેરાત કરાવવામાં આવી છે. અહીંયા આ લેખ માં જાહેરાત નંબર, પોસ્ટનું નામ, જગ્યાનું નામ,કુલ જગ્યાં , અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા જેવી તમામ માહિતી નીચે મુજબ માહિતી આપવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 | Gujarat High Court Assistant Bharti 2023

જાહેરાત નંબરRC/1434/2022(II)
પોસ્ટનું નામગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી
જગ્યાનું નામહાઇકોર્ટ આસિસ્ટન્ટ
કુલ જગ્યા1778
સત્તાવાર વેબસાઈટhc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારાજે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં કુલ 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમીદવારો નોકરી ની તલાસ માં છે તેમના માટે આ સુનેરો મોકો સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે . ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા તમામ માહિતી નીચેં ની લિંક ના માધ્યમ થી જાણી શકો છો.

ટોટલ જગ્યા

  • 1778

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત વિશે ની તમામ માહિતી તમે સતાવાર વિભાગ દ્વારા જાહેર થયેલ જાહેરાત દ્વારા વાચી શકો છો

અરજી કરવા ની છેલ્લી તારીખ

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 માટે ના ઓનલાઈન ફોર્મ આજે એટલે કે (28 / 04 / 2023 ) 12 વાગ્યા થી શરુ થશે અને ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ 19/05/2023 છે .

હાલમાં ટ્રેન્ડ માં ચાલતી પોસ્ટો

તલાટી કોલ લેટર ડાઉનલોડ થવાના શરુ ,અહી થી કરો ડાઉનલોડ
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતી
બેંક ઓફ બરોડા ભરતી 2023,220 જગ્યાઓ ખાલી આજે જ અરજી કરો
GSEB SSC Result 2023 , ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર

How to Apply Gujarat High Court Assistant Bharti 2023

  • આ ભરતી માટે સાવ પ્રથમ જાહેરાત માં તમારી યોગ્યતા તપાસો
  • ત્યાર બાદ નીચે આપેલ ફોર્મ ભારવની લીક પર કિલક કરો
  • સતાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in  પર જઈ તમારી માહિતી ભરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી કન્ફોર્મ કરો
  • પ્રિન્ટ લઇ લો

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

Gujarat High Court Assistant Bharti 2023
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા (28 / 04 / 2023 (12:00 Hours)અહી કિલક કરો

FAQ Gujarat High Court Assistant Bharti 2023

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી કેટલી જગ્યા ખાલી છે ?

1778

ગુજરાત હાઇકોર્ટ માટે ની સતાવાર વેબસાઈટ કઈ છે ?

https://hc-ojas.gujarat.gov.in 

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો