નમસ્કાર મિત્રો ,ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં ITI થી લઈને અનુસ્નાતક સુધીની એપ્રેન્ટિસ જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે. તો શું તમે પણ નોકરી માટે શોધમાં છો કે પછી તમારી ફેમિલી કે મિત્રોમાંથી કોઈએ નોકરીની જરૂર છે? જો હા, તો તમારા માટે એક ખુશખબર છે. કારણ કે તેથી જો તમે નોકરી માટે તૈયારી કરી રહ્યા હો તો આ લેખ તમારા માટે ખુબજ ઉપયોગી બની શકે છે .

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ભરતી
સંસ્થાનું નામ | ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 12 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 12 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | @ www.gtu.ac.in |
મહત્વની તારીખ
મિત્રો, આપણે ફોર્મ ભરવાની તારીખોને લઈને જાગૃત હોવા જોઈએ. કારણ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના તરફથી આ ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી અને ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 12 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 એપ્રિલ 2023 છે.
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, એક્ષેકયુટીવ (ફાઇનાન્સ) તથા એચઆર એક્ષેકયુટીવની એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ની 10, એક્ષેકયુટીવ (ફાઇનાન્સ) ની 05 તથા એચઆર એક્ષેકયુટીવ ની 05 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. એમ કુલ 20 જગ્યા માટે ભરતી કરવામાં આવી છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ભરતી પગારધોરણ
પોસ્ટનું નામ | સ્ટાઈપેન્ડની રકમ |
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ | રૂપિયા 6,000 થી 7,700 |
એક્ષેકયુટીવ (ફાઇનાન્સ) | રૂપિયા 9,000 થી 9,100 |
એચ.આર એક્ષેકયુટીવ | રૂપિયા 9,000 થી 9,100 |
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંજે ભરતી કરવામાં આવી છે તેનો પગાર ધોરણ ઉપર મુજબ આપેલો છે ઉપર ના ટેબલ માં જોઈ શકો છો.
લાયકાત
GTU ની આ ભરતીમાં તમામ વિષય માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી ઓફિશ્યિલ વેબસાઈટ લિંક ની મદદથી માહિતી મેળવી શકો છો.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રકિયા માં ઉમેદવારે ઓફલાઈન ફોર્મ ભર્યા બાદ અને તેની પસંદગી તેમના કોર્સના ગુણો પર આધારિત કરવામાં આવશે. જેમાં સ્કિલ ટેસ્ટ અથવા અન્ય પ્રક્રિયા શામેલ હોઈ શકે છે. પસંદગીની સમયગાળા 12 મહિના હશે અને તે બાદ ઉમેદવાર છૂટ મેળવી શકશે. પૂર્વ એપ્રેન્ટિસ પૂર્ણ કરેલા વ્યક્તિઓ આ ભરતી માટે અરજી કરી શકશે નહિં.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ભરતી અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ ગૂગલ માં જઈ ને @ www.apprenticeshipindia.gov.in સર્ચ કરો .
- હવે એપ્રેન્ટિસ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઈટ @ www.apprenticeshipindia.gov.in પર રજીસ્ટ્રેશન કરી લો.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ પ્રિન્ટ કાઢી લો.
નોંધ : મિત્રો આ ભરતીમાં રૂબરૂ જઈ અરજી કરવાની રહેશે તો એપ્રેન્ટિસ રેજીસ્ટ્રેશન ની પ્રિન્ટ, બધી જ માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, આધારકાર્ડ, જાતિનો દાખલો, પાનકાર્ડ, બેન્ક પાસબુકની ઝેરોક્ષ, ચૂંટણી કાર્ડ જેવા જરૂરી પુરાવાઓ સાથે એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પાસે, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ, વિસત ત્રણ રસ્તા, વિસત-ગાંધીનગર હાઇવે, ચાંદખેડા, અમદાવાદ – 382 424- ગુજરાત ખાતે અરજી કરવાની રહેશે.
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.
મહત્વપૂર્ણ લિંક
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |