WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

ધોરણ 10 પરિણામ મહત્વપૂર્ણ સમાચાર, જુઓ ક્યારે આવશે પરિણામ

Rate this post

GSEB SSC Result 2023 : ધોરણ ૧૦ રીઝલ્ટ ને લઇ ને મહત્વ ના સમાચાર : આપ સવ ને ખબર જ હશે કે હમડા જ ધોરણ ૧૦ ની પરીક્ષા પૂર્ણ તી ગયેલી છે . એવામાં તમામ વિધાથી મિત્રો ને પરિણામ ની ચિતા તો થતી જ હશે તો મિત્રો પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા ધોરણ-10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.

તો મિત્રો આજના લેખ માં ધોરણ 10 પરિણામ વિશે ચર્ચા કરીશું કે ધોરણ ૧૦ નું પરણામ અદાજે કયારે આવશે તેના વિશે આજના લેખ માં જોઈએ ચાલો .

GSEB SSC Result 2023

ધોરણ 10 પરિણામ 2023

પોસ્ટનું નામધોરણ 10 પરિણામ બાબત
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામGSEB SSC RESULT 2023
પરિણામની તારીખજૂન માસના પ્રથમ સપ્તાહમાં
વેબસાઈટwww.gseb.org

ધોરણ 10 પરિણામ નું પરિણામ ક્યારે આવશે ?

ધોરણ 10 પરિણામ નું પરિણામ 2023 : ક્યારે લેવાશે તે અંગે વાત કરીએ તો ધોરણ ૧૦ ના પરિણામ પહેલા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી સુત્રો દ્વારા સભાવના છે . જયારે વાત કરીએ જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર

કુલ પરિણામ65.18%
કુલ કેન્દ્રો958
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
અમારા હોમ પેજ પર જવા અહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો