ધોરણ 10 નું પરિણામ જાહેર કરી દેવામાં આવી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા તો જે પણ લોકો ધોરણ 10નું રિઝલ્ટ જોવા માગતા હોય તે આર્ટીકલ માં નીચે ધોરણ 10 ની ડાયરેક્ટ લિંક આપેલ છે ત્યાંથી તમે લીંક ક્લિક કરી તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો
તો મિત્રો આજના લેખમાં આપણે ધોરણ 10 ના પરિણામ ની ડાયરેક્ટ લિંક આપેલ છે તે તમે આજના આર્ટીકલ માં થી જોઈ તમારું રીઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો
GSEB SSC 10th Result 2023 Link :
પરીક્ષાનું નામ | ગુજરાત ધોરણ 12 સાયન્સ રિજલ્ટ 2023 |
યોજનાર બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટીકલ પ્રકાર | રિજલ્ટ/પરિણામ |
પરિણામ જાહેર તારીખ અને સમય | તા.25/06/2023 ના રોજ સવારના 08 વાગ્યે |
પરિણામ સ્ટેટસ | જાહેર થશે. |
ઓફિસિયલ વેબસાઈટ | www.gseb.org અને www.gipl.in |
ધોરણ 10 પરિણામ કેવી રીતે જોવું? | GSEB SSC Result
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
- ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
- તમારો બેઠક નંબર એન્ટર કરો.
- screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ
GSEB બોર્ડની વેબસાઈટ LINK 1 | અહીં ક્લિક કરો |