WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

GSEB 12 કોમર્સ પરિણામ બાબતે સમાચાર : ક્યારે આવશે પરિણામ જાણો

Rate this post

GSEB 12 કોમર્સ પરિણામ 2023: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા હમણાં જ મહિના અગાઉ ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની એટલે કે વાણિજ્ય અને આર્ટસના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવેલી હતી દરેક વિદ્યાર્થી આ પરીક્ષાના રીઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આજે આપણે આ લેખમાં તમને જણાવીશું કે કઈ રીતે રીઝલ્ટ જોવું અને ક્યારે આવશે ધોરણ 12 અને 10 નું રિઝલ્ટ તો મિત્રો જો તમે પણ ધોરણ 12 કે 10 માં ભણતા હશો કે પરીક્ષા આપી છે તો આ લેખને અવશ્ય સંપૂર્ણ વાંચો.

GSEB 12 કોમર્સ પરિણામ 2023 :

બોર્ડનું નામGujarat Secondary and Higher Secondary Education Board
પરીક્ષા તારીખમાર્ચ 2023 થી એપ્રિલ 2023
પરીક્ષાનું નામHSC કોમર્સ પરીક્ષા 2023
વર્ષ2023
પ્રવાહકોમર્સ
પરિણામ ઘોષણા મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટgipl.in or www.gseb.org

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહ ખાનગી અને રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. આ પરીક્ષા હજારો વિદ્યાર્થીઓએ આપી છે અને હજાર હજારથીઓ આ પરીક્ષાનું રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છે આજે આપણે આ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવી શકે છે તે વિશેની સંપૂર્ણ વાત કરીશું.

ક્યારે આવી સકે છે રીઝલ્ટ

હમણાં જ ધોરણ 12 સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓનું રીઝલ્ટ બહાર મૂકવામાં આવ્યું છે તેથી અણસાર એવા દેખાય છે તે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું રીઝલ્ટ પણ ટૂંક સમયમાં બહાર મુકવામાં આવશે કે જાહેર કરવામાં આવશે ત્યારબાદ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નું પરિણામ જાહેર કરવામાં આવશે અત્યાર સુધીમાં પેપરોની ચકાસણી પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગઈ છે તેવું જાહેર કરવામાં આવેલું હતું.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું રીઝલ્ટ મે

મહિનામાં જ આવી જશે તેવી આશા છે અન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું રીઝલ્ટ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરી શકે છે.

ખાસ નોધ : હજુ સુધી GSEB 12 કોમર્સ પરિણામ 2023 જાહેર કરવા માં આવ્યું નથી સતાવાર વેબસાઈટ પર જાહેર થશે ત્યારે લેખ ને અપડેટ કરવા માં આવશે .

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

HSC કોમર્સ પરિણામ કઈ રીતે મેળવશો

જે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ GSEB છે, તે તમારું પ્રારંભિક પગલું હોવું જોઈએ.

  • તાજેતરમાં ખોલવામાં આવેલા પેજ પર નેવિગેટ કરો અને HSC કોમર્સ પરિણામ 2023 તરીકે લેબલવાળી હાઇપરલિંક પસંદ કરો.
  • ત્યારબાદ, તમારી લૉગિન વિગતો ઇનપુટ કરો અને આગળ વધો બટન દબાવો.
  • તમે તરત જ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત પરિણામ જોશો.
  • પીડીએફ કોપી ઉમેદવારો દ્વારા ચકાસી શકાય છે.
  • દસ્તાવેજની ભૌતિક નકલ મેળવવાની ખાતરી કરો અને સંભવિત ભાવિ સંદર્ભ માટે તેને સંગ્રહિત કરો.
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો