GSEB 12th Science Result 2023 : ગુજરાતમાધ્યમિક અને ઉચાતર માધ્યમિક સિક્ષણ બોર્ડ દ્રારા એક નવી પહેલ કરવામાં આવી છે વિધાર્થીઓ ને WhatsApp પર પણ રીઝલ્ટ જોવા મળશે જે પણ વિધાર્થી ઓ ને ઓનલાઈન ચેક કરતા નથી ફાવતું કે નથી આવડતું તેવા વિધાર્થીઓ આ રીત ની મદદથી પોતાનું રીઝલ્ટ જોઈ સકે છે. આ રીત નો ઉપયોગ અજ સુધી કરવામમાં આવ્યો નથી. જો આ રીત નું પ્પરીનામ સારું મળશે તો ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ ૧૦ ના રીઝલ્ટ માં પણ આ રીત નો ઉપયોગ થઇ સકે છે..
આ રીત માં વિધાર્થીઓ એ નીચે આપેલ એક નંબર પોતાના ફોન માં સેવ સર્વનો રહેશે આ નંબર સેવ કરી તેમાં WhatsApp માં sms દ્રારા પોતાનો બેઠક નંબર આપવાનો રહેશે ત્યાર બાદ વિધાર્થી ને પોતાના રીઝલ્ટ ની માહિતી મળી જશે

GSEB 12th Science Result 2023 :
બોર્ડનું નામ | Gujarat Secondary and Higher Secondary Education Board |
પરીક્ષા તારીખ | માર્ચ 2023 થી એપ્રિલ 2023 |
પરીક્ષાનું નામ | 12 સાયન્સ |
વર્ષ | 2023 |
પ્રવાહ | 12 સાયન્સ |
પરિણામ ઘોષણા મોડ | ઓનલાઈન |
12 કોમર્સ પરિણામ તારીખ | 02/05/2023 |
સત્તાવાર વેબસાઇટ | gipl.in or www.gseb.org |
WhatsApp દ્વારા રીઝલ્ટ મેળવો
- સાવ પ્રથમ WhatsApp Number 6357300971 તમારા ફોન માં સેવ કરો
- તેના પર તમારો બેઠક નંબર મોકલો
- તમને તમારું રીઝલ્ટ મોકલવા માં આવશે
નોધ ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET, 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
12 સાયન્સ પરિણામ જોવા | અહી કિલક કરો |
સતાવાર જાહેરાત | અહી કિલક કરો |