ધોરણ 10 પરિણામને લઇ મહત્વના સમાચાર : તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહનો રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું . ધોરણ 10ના પરિણામને લઈને મહત્વના સમય જ્યારે સામે આવી રહ્યા છે . તો આજના લેખમાં મિત્રો આપણે વાત કરીશું ધોરણ 10 પરિણામ ની તારીખ ને લઈને ક્યારે જાહેર થઈ શકે છે ધોરણ 10 નું પરિણામ તે જોઈશું આજના આ લેખમાં .
- ગુજરાત બોર્ડનું પરિણામ ક્યારે આવશે?
- મેના ત્રીજા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે
- SMS દ્વારા પરિણામ કરી શકશો ચેક
ધોરણ 10 પરિણામને લઇ મહત્વના સમાચાર
બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિણામ | ધોરણ ૧૦ |
પરિક્ષા આપનાર વિદ્યાર્થીની સંખ્યા | ૧૧૮૬૯૬0 લગભગ |
પરિણામ તારીખ | મે માસના છેલ્લા અઠવાડિયામાં |
સત્તાવાર વેબસાઇટ | http://gseb.org/ |
ગુજરતા શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૦ ની પરિક્ષા ૧૪ માર્ચ એ પ્રથમ પેપર અને ૨૮ માર્ચ સુધી પરીક્ષા લેવાઈ હતી. આ પરિક્ષામા લગભગ કુલ ૧૧૮૬૯૬0 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. મળતી મહિતી પ્રમાણે ધોરણ ૧૦ નુ પરિણામ ચાલુ માસના છેલ્લા સપ્તાહમાં આવીશકે છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થઈ શકે છે એવી શક્યતા જણાઈ રહી છે . મળતી માહિતી અનુસાર ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 મેના ત્રીજા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે. એટલે કે 10માનું પરિણામ 20મી મે સુધીમાં આવી શકે છે.
SMS દ્વારા પરિણામ કરી શકશો ચેક
વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC <space>રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.
ખાસ નોંધ : આ લેખ અનેક સમાચાર પત્રો અને news વેબસાઈટ ની મદદ થી માહિતી એકઠી કરી ને લખવા માં આવેલ છે . તેથી અમે એવી કોઈ ખાતરી કરતા નથી કે આજ તારીખ ધોરણ ૧૦ પરિણામ જાહેર થશે . તારીખ માં ફેરફાર પણ હોઈ સકે છે . હજુ સુધુ GSEB.org ની સતાવાર વેબસાઈટ દ્વારા કોઈ જાહેરાત નથી કરાઈ .

ગુજરાત બોર્ડ 10માનું પરિણામ કેવી રીતે ચેક કરવું .
GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો
હોમપેજ પર ગુજરાત બોર્ડ GSEB 10મું પરિણામ 2023 લિંક પર જાઓ
હવે વિદ્યાર્થી સીટ નંબર દાખલ કરો
ગુજરાત બોર્ડનું 10મું પરિણામ 2023 સ્ક્રીન પર દેખાશે.