WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

પંચામૃત ડેરીમાં ITI થી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ડાયરેક્ટ નોકરી મેળવવાની સુવર્ણ તક

Rate this post

હેલો નમસ્કાર મિત્રો , કેમ છો મજામાં ને મિત્રો આજે અમે તમારા માટે ખાસ ભરતી લઈને આવ્યા સીએ જેમાં તમારે પરીક્ષા પણ આપવની જરૂર નથી કારણકે પંચામૃત ડેરીમાં પરીક્ષા પર સિધી ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. તેથી જો શું તમારે નોકરીની જરૂર હોય કે તમારા પરિવાર અથવા મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે? તો આ લેખ માં તમને બધીજ માહિતી આપેલી છે જેવી કે મહત્વની તારીખ,કુલ ખાલી જગ્યા,પસંદગી પ્રક્રિયા,પગારધોરણ,અરજી કઈ રીતે કરવાની રહેશે?બધીજ માહિતી આપેલી છે જે તમને ઉપયોગી સાબિત થઇ શકે છે .

પંચામૃત ડેરી ભરતી 2023

સંસ્થાનું નામપંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન તથા ઓફલાઈન
નોકરીનું સ્થળગોધરા તથા ઉજ્જૈન
નોટિફિકેશનની તારીખ27 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ06 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://panchamrutdairy.org/

મહત્વની તારીખ

જે ઉમ્મીદવરો આ ભરતીનામાટે ઇછુક હોય તો તેમને ફોર્મ ભરવાની તારીખો ખબર હોવી જેમકે આ ભરતી માં 27 એપ્રિલ 2023 થી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 06 મે 2023 સુધી આ ભરતી માટે તમે પોતાનું ફ્રોમ ભરી શકો છો.આ ભરતી ની નોટિફિકેશન પંચામૃત ડેરી દ્વારા ઘ્વારા 27 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

પોસ્ટનું નામ

  • કેમિસ્ટ
  •  ટેક્નિકલ ઓફિસર
  • ફિલ્ડ સુપરવાઈઝર
  •  બોઈલર અટેન્ડન્ટ
  •  રેફ્રેજરેશન ઓપરેટર
  • ફિટર
  • પ્લાન્ટ ઓપરેટર
  • વેલ્ડર
  • એકાઉન્ટન્ટ
  • રિસેપ્શનિસ્ટ
  •  પર્સનલ આસિસ્ટન્ટ

જાહેરાત માં જણાવ્યા પ્રમાણે ન્યુપંચામૃત ડેરીમાં ઉપર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કુલ કેટલી જગ્યા ખાલી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

લાયકાત

મિત્રો, પંચામૃત ડેરી ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાતો અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

નોંધ : આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં માહિતી આપવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા

દોસ્તો , આ ભરતીમાં જ્યારે અરજી કરી હોય ત્યારે ઉમેદવારને તેના કોર્સના ગુણ અને અનુભવ પર આધારિત કરીને અથવા ઇન્ટરવ્યૂ દ્વારા પસંદ કરવામાં આવશે. સંસ્થા જો ઇચ્છા કરે તો લેખિત પરીક્ષા પણ આયોજિત કરી શકે છે અથવા પ્રેક્ટિકલ ટેસ્ટનું આયોજન કરી શકે છે. સંસ્થા ઉમેદવારની પસંદગી કેવી રીતે કરશે તેની જાણ કરવા માટે જાહેરાતમાં સ્પષ્ટતા આપવામાં નથી.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

મિત્રો તમે સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને તેને બરાબર વાંચો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.

અહીંયા એક ખાસ નોંધ સે કે આ ભરતીમાં તમે ઓફલાઈન અને ઓનલાઇન બંને માધ્યમથી અરજી કરી શકો છો. જેની તમામ માહતી નીચે મુજબ છે.

અરજી કરવાની પ્રથમ રીત

અહીંયા ભરતી ની પ્રથમ રીત માં તેમે ઓનલાઇન અરજી તમે ઇમેઇલ દ્વારા કરી શકો છો જે માટે ઇમેઇલ આઈડી admin1@panchamahalunion.coop છે.

આ ઇમેઇલ પર તમે પોતાની અરજી કરી શકો છો.

અરજી કરવાની બીજી રીત

ઓફલાઈન અરજી તમે પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરી શકો છો જે માટે સરનામું – મેનેજીંગ ડાયરેક્ટર, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ, લુણાવાડા રોડ, PB નંબર 37 નજીક SRP કેમ્પસ ગોધરા – 389001 (ગુજરાત) છે. મિત્રો, તમારી અરજી 27 એપ્રિલ 2023 થી લઇ 10 દિવસની અંદર પહોંચી જવી જોઈએ.

આ અરજીમાં તમારે તમારા પુરાવાઓ જેવા કે નામ તથા સરનામુ અને જન્મ તારીખ (આધારકાર્ડ), માર્કશીટ તથા ડિગ્રી, અનુભવનું સર્ટિફિકેટ, અનુમાનિત વેતનની રકમ, છેલ્લી સેલરી સ્લીપ તથા અન્ય જરૂરી પુરાવાઓની ઝેરોક્ષ કૌપ્ય મોકલવાની રહેશે.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો