WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

ઇન્ડિયન નેવી ભરતી 2023, સીધી ભરતી પગાર 56000

Rate this post

ઇન્ડિયન નેવી ભરતી 2023 : ભારતીય નૌકાદળ દ્વારા વિવિધ પોસ્ટ માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં કુલ 242 જેટલી જગ્યાઓ ખાલી છે આ ભરતી વિવિધ પોસ્ટ માટે કરવામાં આવે છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી વય મર્યાદા લાયકાત અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને લાયક ઉમેદવાર સુધી પહોંચાડો અને જો તમે પણ લાયક ઉમેદવાર હોય તો આજે જ અરજી કરો.

ઇન્ડિયન નેવી ભરતી 2023

સત્તવાર વિભાગભારતીય નૌકાદળ
પોસ્ટ નામવિવિધ
કુલ પોસ્ટ 242
અરજી કરવાની છેલ્લી તારીખ14/05/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ https://www.joinindiannavy.gov.in/

કુલ પોસ્ટ

જનરલ સર્વિસ, એર ટ્રાફિક કંટ્રોલર, નવલ એર ઓપરેશન્સ ઓફિસર, પાયલોટ, લોજિસ્ટિક, નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર, એજ્યુકેશન, એન્જીનીયરિંગ બ્રાન્ચ તથા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ માટે અરજી મંગવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં અલગ અલગ પદ પર અરજી મંગાવવામાં આવી છે માટે શૈક્ષણિક લાયકાત પણ દરેક પદ માટે અલગ અલગ છે માટે જાહેરાતમાં વાંચો.

અરજી કઈ રીતે કરશો ?

આ ભરતી ની અરજી કરવા માટે નીચે પ્રમાણેના સ્ટેપને ફોલો કરી તમે અરજી કરી શકો છો.

  • વેબસાઈટ પર જાવ
  • પોતાની જાતને નોંધણી કરી લો
  • હવે તમારે જે પોસ્ટ માટે અરજી કરવાની હોય તે પોસ્ટ પર એપ્લાય ઓનલાઈન કરી જરૂરી તમામ માહિતી ફિલપ કરો
  • ત્યારબાદ જરૂરી તમામ પુરાવા એ અપલોડ કરો
  • અરજી સબમીટ કરી દો
  • ભવિષ્ય ના ઉપયોગ માટે અરજી નીલઈ લો

મહત્વ ની તારીખ.

  • શરૂ થવાની તારીખ. : 23/04/2023
  • છેલ્લી તારીખ અરજી કરવા માટે : 14/05/2023

news source : https://gujarati.news18.com/

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

સતાવાર વેબસાઈટ

https://www.joinindiannavy.gov.in/

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો