ધોરણ 10નું પરિણામ: જૂનની 2જી કે 3જીએ પરિણામ જાહેર થઇ સકે છે : ગુજરાત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ખૂબ જ આતુરતાથી પોતાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે એવામાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ધોરણ 10 નું પરિણામ બીજી કે ત્રીજી જૂને જાહેર થવાની શક્યતા દેખાઈ રહી છે મિત્રો આજે આપણે જાણીશું આ લેખમાં તમામ માહિતી ક્યારે થઈ શકે છે ધોરણ 10ની પરિણામની જાહેરાત.
ધોરણ 10નું પરિણામ: જૂનની 2જી કે 3જીએ પરિણામ જાહેર થઇ સકે છે
પોસ્ટનું નામ | ધોરણ 10નું પરિણામ જાહેર |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
પરિણામનું નામ | BOARD SSC RESULT 2023 |
પરિણામની તારીખ | 2 જૂન કે 3 જૂન |
વેબસાઈટ | gseb.org |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાના રીઝલ્ટની ખૂબ ખૂબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નું રીઝલ્ટ અલગ અલગ સમયે આવી શકે છે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ નો સામાન્ય પ્રવાહમાં મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં રીઝલ્ટ જાહેર થઈ શકે છે.
ધોરણ 10 ની સાથે 12મા સામાન્ય પ્રવાહનું પરિણામ અલગ-અલગ સમયે જાહેર થવાની ધારણા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ઉત્તરાર્ધમાં જાહેર થવાનું છે, અને જૂનની 2જી કે 3જીએ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવી સકે છે .
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10નું પરિણામ જૂનના પ્રારંભિક સપ્તાહમાં જાહેર થવાની ધારણા છે. પ્રભાવશાળી 1 મિલિયન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં માત્ર 910,000 વિદ્યાર્થીઓએ મૂળભૂત ગણિત પસંદ કર્યા હતા, અને આશરે 80,000 વિદ્યાર્થીઓએ માનક ગણિત પસંદ કર્યા હતા.
ગયા વર્ષના આંકડા –
જો આપણે વર્ષ 2021 ના પરિણામોની વાત કરીએ તો ગયા વર્ષે ધોરણ 10નું પરિણામ 30 જૂને જાહેર થયું હતું. પરીક્ષા માટે કુલ 857204 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી અને 17186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા હતા. એટલું જ નહીં 57362 વિદ્યાર્થીઓએ A2, 100973 વિદ્યાર્થીઓએ B1, 150432 વિદ્યાર્થીઓએ B2, 185266 વિદ્યાર્થીઓએ C1, 172253 વિદ્યાર્થીઓએ C2 અને 173732 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે.

ધોરણ 10નું પરિણામ 2023 ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?
- સ્ટેપ 1 – સૌપ્રથમ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જાઓ.
- સ્ટેપ 2 – હોમપેજ પર, GSEB બોર્ડ SSC પરિણામ 2023 લિંક પર ક્લિક કરો
- સ્ટેપ 3 – નવું પેઝ ખુલશે જેમાં વિદ્યાર્થીનો સિરિયલ નંબર અને રોલ નંબર દાખલ કરવાનું રહેશે.
- સ્ટેપ 4 – Go બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 5 – Go બટન પર ક્લિક કર્યા પછી નીચે રિઝલ્ટ Show થશે.
મિત્રો આ લેખ માં અમે ધોરણ ૧૦ ના રીઝલ્ટ વિશે ની સભાવના દર્શાવેલી છે અમે કોઈ ખાતરી આપતા નથી આજ તારીખે પરિણામ આવશે પરિણામ તારીખ માં ફેરફાર હોઈ સકે છે તેથી GSEB.org ની સતાવાર વેબસાઈટ નિયમત પણે જોતા રેવું
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.
News Source : https://gujaratexclusive.in/dailyneeds/health-education/result-of-10th-standard/
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
અમારા હોમ પેજ પર જવા | અહીં ક્લિક કરો |