અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ માટે ભરતી :તાજેતરમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી સ્ટાફ નર્સ પદ પર ખાલી પડેલ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ ૬૫૦ જેટલી ખાલી જગ્યાઓ છે આ ભરતીની તમામ માહિતી આજે આપણે આ લેખ દ્વારા મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને જો તમે પણ આવી સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો અમારા WhatsApp ગ્રુપમાં જોઈન થાઓ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ માટે ભરતી
સત્તાવાર વિભાગ | ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ |
પોસ્ટનું નામ | સ્ટાફ નર્સ |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
પોસ્ટ | 650 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 15 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://ikdrc-its.org/ |
લાયકાત:
મિત્રો, આ ભરતી માટે લાયક બનવા માટે ઉમેદવારે B.Sc નર્સિંગ અથવા GNM ની પરિક્ષા પાસ કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્પ્યુટરનું બેજીક નોલેજ હોવું જરૂરી છે તથા ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ. વધુ માહિતી માટે એક વાર જાહેરાત વાંચો.
કુલ ખાલી જગ્યા:
સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં કુલ જગ્યા 650 છે જેમાં એસસી ની 45, એસટી ની 126, એસઈબીસી ની 181, ઈડબલ્યુએસ ની 69, જનરલ ની 229 તથા પીએચ ની 26 જગ્યાઓ ખાલી છે .
વય મર્યાદા .
આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૪૦ વર્ષ નક્કી કરવામાં આવી છે આ ભરતી માં નિયમ અનુશાર ઉમરમાં છૂટ આપવામાં આવશે માટે અરજી કરતા પહેલા એક વાર જાહેરાત વાંચી લેવી.
પગારધોરણ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 29,200 થી લઈ 92,300 સુધી ચુકવવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
રજી કઈ રીતે કરશો ?
નીચે પ્રમાણે ના સ્ટેપ થી તમે આ ભરતી માટે અરજી કરી શકો છો.
- અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
- ત્યાર બાદ રૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ભરેલી માહિતી એક વાર વાંચી લો
- હવે ફી પેમેન્ટ કરી દો.
- અરજી સબમિટ કરો
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વ ની કડીઓ
વારંવાર પૂછાતા પ્રશ્નો
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ માટે ભરતી કુલ પોસ્ટ કેટલી છે?
650
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ માટે ભરતીઅરજી મોડ કયો છે ?
online
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ માટે ભરતી છેલ્લી તારીખ કઈ છે?
૧૬ મેં ૨૦૨૩
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ માટે ભરતી નોકરી નું સ્થાન કયું છે
અમદાવાદ