CBSE ધોરણ 12 રીઝલ્ટ 2023 |CBSE 12th Result 2023 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે. સીબીએસસી ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જે પણ લોકો સીબીએસસી ધોરણ 12 માં ભણતા હોય તે લોકો પોતાનું રિઝલ્ટ હવે ઓનલાઇન ચેક કરી શકે છે સીબીએસસીની સત્તાવાર વેબસાઈટ દ્વારા .
CBSE ધોરણ 12 રીઝલ્ટ 2023
પોસ્ટનું નામ | CBSE ધોરણ 12 પરિણામ 2023 |
બોર્ડનું નામ | સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન – CBSE |
પરિણામનું નામ | CBSE 12th Result 2023 |
પરિણામની તારીખ | 12/05/2023 |
વેબસાઈટ | https://cbseresults.nic.in/ |
વિદ્યાર્થીઓ તેમના પરિણામો કેવી રીતે ચેક કરી શકે છે?
સીબીએસસી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ તેમનું રીઝલ્ટ સતાવાર વેબસાઈટ results.cbse.nic.in તથા cbseresuts.nic.in પર મેળવી શકે છે અથવા ડીજી લોકર દ્વારા પોતાનું રીઝલ્ટ રોલ નંબર શાળા નંબર જન્મ તારીખ એડમિટ કાર્ડ આઈડી વગેરે માહિતી દાખલ કરી પણ ડાઉનલોડ કરી શકે છે . CBSE 12મું પરિણામ 2023 ની માર્કશીટ DigiLocker પોર્ટલ results.digilocker.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. બોર્ડે પરિણામ પેજ અપડેટ કર્યું છે.
CBSE 10મી, 12મી બોર્ડની પરીક્ષાઓ ક્યારે લેવામાં આવી હતી?
CBSEની ધોરણ 10, 12ની બોર્ડ પરીક્ષા 2023 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. જ્યારે ધોરણ 10ની પરીક્ષા 21 માર્ચે પૂર્ણ થઈ હતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 5 એપ્રિલ સુધી ચાલી હતી.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.
CBSE ધોરણ 12 આ રીતે ચેક કરો તમારું રીઝલ્ટ
- સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો સીબીએસસી બોર્ડની સતાધાર વેબસાઈટ cbseresults.nic.in
- ત્યારબાદ હોમપેજ પર સીબીએસસી ધોરણ 12 પરિણામ ની લીંક દેખાશે તેના પર ક્લિક કરો
- તમારો રોલ નંબર દાખલ કરો
- હવે તમારી સ્ક્રીન ઉપર તમને સીબીએસસી બોર્ડનું રીઝલ્ટ તમારી સામે જોઈ શકશો
- હવે વિદ્યાર્થી મિત્રો સીબીએસસી નું પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો અથવા સ્ક્રીનશોટ લઈ લો
CBSE ધોરણ 12 પરિણામ વેબસાઈટ 2023 | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
CBSE બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |